આજે આપણે બોલિવૂડ ની એવી અભિનેત્રી ઓ ની વાત કરવા જઈ રહ્યા છીએ જેમને અભિનેતાઓ અને તેમના પુત્ર સાથે કામ કર્યું છે. આમ તો બધી જ અભિનેત્રીઓ પોતાના સુંદરતા ના લીધે અને એકટિંગ ના લીધે પ્રખ્યાત છે. તેમને પોતાની ક્બ્જીનાય ની કાલા થી અને સુંદરતા થી દર્શકો ના દિલ જીત્યા છે. તો આજે આપણે એ જ અભિનેત્રીઓ ની વાત કરવા જઈ રહ્યા છીએ જેમને પોતાની ઉમર થી અડધી ઉંમર અને પિતાની ઉમર જેવડા અભિનેતા ઓ એટલે કે પિતા અને પુત્ર બને સાથે પરદા પાર અભિનય કર્યો છે.

૧. શ્રીયા સરન
તેને ધનુષ જોડે થિરુવિલાયદળ આરંભ અને કુટ્ટી માં કામ કર્યું છે. અને તેના ફાધર ઈન લૉ રજનીકાંત સાથે શિવાજી ધ બોસ માં કામ કર્યું છે.

૨. નયનથરા
તેને ધનુષ જોડે યારેદી ની મોહિની ફિલ્મ(તમિલ) માં ભાગ ભજવ્યો હતો અને રજનીકાંત જે ધનુષ ના ફાધર ઈન લૉ છે તેમના જોડે દરબાર ફિલ્મ માં કામ કર્યું છે.

૩. ત્રિશા કૃષ્ણમ
આ અભિનેત્રીએ પણ કોળી ફિલ્મ માં ધનુષ જોડે પરદા પાર કામ કર્યું હતું અને રજનીકાંત જોડે પ્રેતતા માં કામ કર્યું છે .

૪. તમ્મના ભાટિયા
તેને રામચરણ સાથે ૨૦૧૨ માં રચા ફિલ્મ માં અભિનય કર્યો અને તેના જ પિતા ચિરંજીવી સાથે સયે રા માં કામ કર્યું છે.

૫. કીરથી સુરેશ
તેને અભિનેતા વિક્રમ સાથે સામી સ્કઔરે માં કામ કર્યું છે. અને તેની આવનારી ફિલ્મ માં તે તેના પુત્ર ધ્રુવ સાથે પણ કામ કરવા સજ્જ છે.

૬. રીના રોય
દર્દ કે રિશ્તા નામની ફિલ્મ માં રીના એ સુનિલ દત્ત જોડે કામ કર્યું છે.તેના જ પુત્ર સંજય દત્ત જોડે તેને જાગીરદાર અને રોકી જેવી ફિલ્મ માં એક સાથે કામ કર્યું છે.

૭. કીરથી લાક્ષાર
તેને સુનિલ આનંદ અમે તેના પુત્ર દેવ આનંદ જોડે અલગ અલગ ફિલ્મમાં કામ કર્યું છે.

૮. ડિમ્પલ કાપડિયા
તેને ધર્મેન્દ્ર જોડે શેહજાદે ફિલ્મ માં કામ કર્યું છે અને સન્ની દેઓલ જોડે મંઝિલ મંઝિલ માં કામ કર્યું છે.

૯.માધુરી દીક્ષિત
તેને અક્ષય ખન્ના સાથે મહોબ્બત ફિલ્મ માં કામ કર્યું છે. વિનોદ ખન્ના જે એના પિતા છે તેના જોડે દયાવાન મૂવી માં કામ કર્યું છે.

૧૦. શ્રીદેવી
અક્કીનોની નાગેશ્વર રાવ સાથે પ્રેમાભિષેકં અને તેના પુત્ર અક્કીનોની નાગાર્જુન સાથે ગોવિંદા ગોવિંદા અને આખરી પોરરતમ માં સાથે કામ કર્યું છે.

  • તમારો કિંમતી સમય આપીને વાંચવા બદલ આપનો ખુબ ખુબ આભાર.
  • તમારો અભિપ્રાય અમને કોમેન્ટ બોક્સ માં જરૂર થી બતાવો.

અમારા નવા બ્લોગ માટે :-

અવનવી ગેમ્સ અને નવી નવી એપ્લિકેશન ડાઉન્લોઅડ કરવા માટે અહીં આપેલી લિંક પર ક્લિક કરો.

APKMODES.com

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here