આખા વિશ્વમાં કોરોનાએ હાહાકાર મચાવીને મુક્યો છે ત્યારે ચીનના વુહાન શહેરથી નીકળીને જો કોરોનાએ સૌથી વધુ કશે વિનાશ સર્જ્યો હોય તો એ છે ઈટલી. કોરોનાનો પાયમાલ દુનિયાભરમાં જોવા મળી રહ્યો છે. જો કોરોના વાયરસના કારણે વિશ્વના કોઈપણ ખૂણામાં ભયંકર વિનાશ સર્જાયો છે, તો ચીનના વુહાન પ્રાંતમાંથી બહાર આવ્યા પછી, તે ઈટલી છે. લગભગ 3 અઠવાડિયાથી આ જીવલેણ વાયરસ મોત બનીને ફરી રહ્યો છે અને ઈટલીમાં તેના કારણે થતા મૃત્યુનો આંકડો ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે.

અને હવે આ ભયંકર મહામારી એ ગુજરાત માં પણ પગ મૂકી દીધો છે. હાલ ના ન્યૂઝ પ્રમાણે જાણવા મલ્યું છે કે ગુજરાત માં કુલ 5 કોરોના ના હકારાત્મક કિસ્સોઓ સામે આવ્યા છે. તેમાંથી સુરત માં 1 કિસ્સો , રાજકોટ માં 1 કિસ્સો , બરોડા માં 1 કિસ્સો અને અમદાવાદ માં 2 કિસ્સો નોંધાયા છે.

કોરોના કેસ માટે ભારતીય વડા પ્રધાનનું વ્યાખ્યાન

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે સાંજે રાષ્ટ્રને સંબોધન કરતાં કોરોનાવાયરસ (કોવિડ -19) રોગચાળો સામે લડવાનો “સંકલ્પ અને સંયમ” રાખવાની હાકલ કરી હતી.

જાણો કોરોના વાયરસ થી બચવાના ઉપાય અને આપણા વડા પ્રધાનનું વ્યાખ્યાન
જાણો કોરોના વાયરસ થી બચવાના ઉપાય અને આપણા વડા પ્રધાનનું વ્યાખ્યાન

લગભગ 30 મિનિટ લાંબી પ્રસારણમાં, પીએમ નરેન્દ્ર મોદીએ લોકોને આ રવિવારે બને ત્યાં સુધી શક્ય તેટલું ઘરે રહેવા અને ‘જનતા કર્ફ્યુ’ અવલોકન કરવા જણાવ્યું હતું.

વડાપ્રધાન નું વ્યાખ્યાન આપ્યા પછી કાર્તિક આર્યન અને ગીતા રબારી અને અન્ય મોટા કલાકારો એ સમર્થન આપતા તેમના વિડિઓ શેર કરતા જણાવ્યુ છે જે આપ અહીં જોઈ શકો છો…

 

View this post on Instagram

Please, you stay home for me , i stay home for you

A post shared by Geeta Ben Rabari (@geetabenrabariofficial) on

કોરોના વાઈરસ માટે કેટલીક પૂર્વતૈયારીઓ (મૂળ યુનિસેફ ના લખાણનું ભાષાંતર) :–

1. આ વાઈરસ નું કદ મોટું એટલે કે 400-500 માઇક્રોન જેટલું છે. એટલે તેને કોઈ પણ પ્રકારના સાદા માસ્ક પણ રોકી શકશે.

2. તે હવા માં ક્યાંય ઉડી ન શકે. તે હવામાં આવ્યા પછી કોઈ પણ સપાટી પર સ્થિર થાય છે. તે હવા દ્વારા નથી ફેલાતો.

3. તે કોઈ પણ ધાતુની સપાટી પર સ્થિર થાય પછી લગભગ 12 કલાક જીવિત રહે છે. આથી ક્યાંય પણ અડ્યા હોઈએ કે રમ્યા હોઈએ તો સાબુથી હાથ ધોવા.

4. કપડાં પર 9 કલાક જીવી શકે છે. આથી કોઈના કપડાં કે રૂમાલ ન વાપરવા તથા આપણા કપડાં ધોઈને તડકામાં 3 કલાક સુકાવા દેવા.

5. આપણા શરીર પર આવ્યા પછી 10 મિનિટમાં શરીરમાં પ્રવેશે તો જ તે અસર કરે. શરીર પર સામાન્ય રીતે હાથના સંપર્કમાં આવવાથી આવે છે. એટલે હાથને આલ્કોહોલ વાળા સેનિટાઈઝર થી હાથ ધોવા અથવા સાબુ થી બરાબર હાથ ધોવા.

6. આ વાઈરસ 27 ડિગ્રી તાપમાન થી વધુ તાપમાને જીવી ન શકે. આથી ગરમ હુંફાળું પાણી લેવાય. કોઈ પણ ખોરાક ગરમ કરીને જ લેવો. ઠંડો ખોરાક, માંસાહાર, આઇસ્ક્રીમ જેવી વસ્તુને ટાળવી.

7. ફેફસાંમાં પહોંચે તે પહેલાં કોરોના વાયરસ તે ચાર દિવસ સુધી ગળામાં રહે છે અને આ સમયે વ્યક્તિ ખાંસી થવાનું શરૂ કરે છે અને ગળામાં દુખાવો થાય છે. જો તે ઘણું પાણી પીવે છે અને ગરમ પાણી, મીઠું અથવા સરકો સાથે ગાર્ગલિંગ કરવાથી વાયરસ દૂર થાય છે.

આ માહિતી ફેલાવો કારણ કે તમે આ માહિતીવાળા કોઈને બચાવી શકો છો
ગરમ પાણીના કોગળા કરવાથી પણ ફાયદો થાય.
દવા કરતા કાળજી વધુ સારી.

રવિવાર ને મનાવીએ પરિવાર દિન

👉🏻પરિવાર સાથે સમય વિતાવવા નો એક બીજા ની નજીક આવવા નો ઉત્તમ સમય.
👉🏻ઘર માં બધા સાથે હોઈએ તો છીએ પણ શું ખરેખર સાથે હોઈએ એવું લાગે છે.
👉🏻નાના બાળકો સાથે રમીએ આનંદ કરીએ.
👉🏻વડીલો સાથે બેસી એમના વર્ષો ના અનુભવી જીવન ની વાતો માણીએ.
મોબાઇલ , ટીવી, ન્યૂઝ પેપર ને સાઇડ માં મૂકી ને એક દિવસ પરિવાર સાથે વિતાવો તો લાગશે જીવન તો સાચું આ છે.

જાણો કોરોના વાયરસ થી બચવાના ઉપાય અને આપણા વડા પ્રધાનનું વ્યાખ્યાન
જાણો કોરોના વાયરસ થી બચવાના ઉપાય અને આપણા વડા પ્રધાનનું વ્યાખ્યાન

👉🏻સાથે બીજી એક વાત ભારતીય સંસ્કૃતિ ની મહાનતા ને ફરી પુનર્જીવિત કરવા આપણા અવતારો ( રામ, કૃષ્ણ , સ્વામીનારાયણ… )
👉🏻આપણા મહાન સંતો , ભક્તો ( તુલસીદાસજી, હનુમાનજી, સ્વામી વિવેકાનંદ , પ્રમુખસ્વામી મહારાજ, નરસિંહ મહેતા, મીરાબાઈ, દાદા ખાચર ,ધ્રુવિ, નચિકેતા , પ્રહલાદ….) કેટલું જાણીએ છીએ આમના વિષે.
આ આપણ સૌનો અમૂલ્ય વારસો છે.
આમના જીવન માંથી સાચું જીવન જીવતા શીખવા મળશે.
👉🏻રામ નો પરિવાર ગમે તેટલી કપરી પરિસ્થિતિમાં પણ તમામ ભાઈઓ નો સંપ પરિવાર ને જોડી રાખે છે.
👉🏻 પાંડવ પાંચ હતાં પણ એક હતાં તો સો કૌરવ પણ એમનું કઈ બગાડી ન શક્યા.
👉🏻 આવી અદભૂત પ્રેરણા નો ખજાનો છે.એને આગામી પેઢી માં આગળ વધારીએ ત્યારે સાચા અર્થ માં ભારત ફરી મહાન ભારત બનશે.

તો આપણે સૌ નક્કી કરીએ કે આ રવિવાર ફક્ત પરિવાર ના તમામ સભ્યો સાથે…………

અમારા નવા બ્લોગ માટે :-

અવનવી ગેમ્સ અને નવી નવી એપ્લિકેશન ડાઉન્લોઅડ કરવા માટે અહીં આપેલી લિંક પર ક્લિક કરો.

APKMODES.COM

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here