તમે ઘણા લોકોને જોયા હશે. તેમાં ક્યારે તમે કોઈ લંબાઈમાં નાના, વધારે વજનવાળા અને વધારે શક્તિવાળા લોકોને જોયા જ હશે. તો આજે આપણે જોવાના છીએ એવી 10 વ્યક્તિને જેઓને જોઈને તમે પણ ચોકી જશો.
જ્યોતિ આમગે: આ વિશ્વની સૌથી યુવા મહિલાઓનું નામ છે, તેમની ઊંચાઈ 2 ફૂટ 6 ઇંચ છે અને તેને ઇકોલોજીકલ ડિસફંક્શનની બીમારી છે.
અનેટા ફ્લોરચેક: તે આખા વિશ્વની સૌથી શક્તિશાળી મહિલા છે, તેણીને ઘણી વાર વર્લ્ડની સ્ટ્રોંગેસ્ટ વુમનનો ખિતાબ પણ મળ્યો છે.
વધુ વાંચો: કુદરતી રીતે સ્તનનું કદ કેવી રીતે વધારવું? જાણવા માટે વાંચો…
ચૈરિટી પિયર્સ: વિશ્વની અંદર સૌથી વધુ વજન ધરાવતી સ્ત્રીનો રેકોર્ડ આ મહિલાનાં નામે છે. ૩૮ વર્ષની આ મહિલાનો વજન આશરે ૩૫૦ કરતા પણ વધારે છે. અગત્યની વાત એ છે કે તાજેતરમાં તેને બાવીસ વર્ષનો એક બોયફ્રેન્ડ પણ છે.
એલીસની સિલ્વા: આ સ્ત્રીને દુનિયાની સૌથી લાંબી સ્ત્રી છે જેની ઊંચાઈ છ ફૂટ નવીન છે તથા તેની ઇચ્છા એવી છે કે તે ચાંદ ઉપર પગ મૂકે.
આશા મંડેલા: આ મહિલા દ્વારા સૌથી લાંબા વાળનો રેકોર્ડ તોડી નાખવામાં આવ્યો છે. કેન્સર થયા પછી પણ આ મહિલાના વાળની લંબાઈ 19 ફૂટથી વધુ છે.
મિકેલ રુફીનેલ્લી: આ સ્ત્રીની લંબાઈ પાંચ ફૂટ ચાર ઈંચ છે પરંતુ તેના હિપ્સ વિશ્વના સૌથી વ્યાપક હિપ્સ કહેવામાં આવે છે. આ સ્ત્રીની ઊંચાઈ 5 ફૂટ છે પણ તેના હિપ્સની પહોળાઈ 8 ફૂટ કરતાં પણ વધુ છે.
વધુ વાંચો: ચહલની ફિયાન્સીએ કર્યો “ગેંદા ફૂલ” ગીત પર ડાન્સ, જુઓ…..
મિશેલ કોબકે: આ સુંદર મહિલા જર્મની ની રહેવાસી છે અને તેની ઈચ્છા એવી હતી કે તેની કમર એકદમ પાતળી હોય. આ માટે તેણે જોરદાર મહેનત પણ કરી છે અને આજે તે ફક્ત ૧૬ ઇંચ જેટલી જ કમર છે.
વીનસ પલેર્મો: આ સ્ત્રીનો જન્મ સ્વિઝરલેન્ડની અંદર થયો છે. તે પોતાના મોઢા ઉપર મેકઅપ લગાવી તથા એકદમ સુંદર દેખાય છે જોડે જોડે યુટ્યુબ ઉપર આખી દુનિયાને મેકઅપ માટેની ટિપ્સ આપે છે.
વધુ વાંચો: જો તમે સ્ત્રી ના આ અંગ ને અડી જશો ને તો તમે ધનવાન થઇ જશો…
-
તમારો કિંમતી સમય આપીને વાંચવા બદલ આપનો ખુબ ખુબ આભાર.
-
તમારો અભિપ્રાય અમને કોમેન્ટ બોક્સ માં જરૂર થી બતાવો.