“MX Player” પર થોડા જ સમય પેહલા આવી હતી “Aashram” વેબસિરીઝ. આ વેબસિરીઝ લખો લોકોએ પસંદ કરી છે. ખુબ જ સારી વાત આ વેબસિરીઝમાં બતાવામાં આવી રહી છે. પેહલા ભાગમાં ખુબ સારી લોકપ્રિયતા મળ્યા બાદ હવે બીજો ભાગ પણ જયારે રિલીઝ કરી દીધો છે. પરંતુ આ વેબસિરીઝનો હજુ સુધી અંત આવ્યો નથી. અને હવે લખો ચાહકો તેની રાહ જોઈ રહ્યા છે.
આ વેબસિરીઝમાં ઘણા બધા સારા અને ખુબ જ રસપ્રત પાત્રો છે. આ વેબસિરીઝ લોકોને ખુબ જ ગમે છે. લોકો “Aashram” વેબસિરીઝના દીવાના થઇ ગયા છે, અને લોકો આના અંત માટે ખુબ જ ઉત્કૃષ્ટ છે. પરંતુ 2 ભાગ બહાર આવતા પણ આ વેબસિરીઝનો અંત નથી આવ્યો. તો હવે લોકો આના 3 ભાગ માટે ખુબ જ ઉત્સાહી છે.
“Aashram 2” વેબસિરીઝમાં ઘણા બધા બેડરૂમ સીન છે. અને આ સીનમાં મુખ્ય રોલમાં ત્રિધા ચૌધરી છે. “Aashram 2” વેબસિરીઝમાં બોબી દેવલ અને ત્રિધા ચૌધરી મેન રોલ કરતા જોવા મળે છે, અને તેઓ બેડરૂમ સીન કરતા પણ જોવા મળે છે. પરંતું તમને જણાવી દઈએ કે આ સીન એક તકિયા જોડે કરવામાં આવ્યા છે. આ સીનમાં કઈ જ રીયલ શૂટ કરવામાં આવ્યું નથી. આ સીન તકિયા જોડે કરવામાં આવ્યા છે.
વધુ વાંચો: કોન્ડોમનો યોગ્ય રીતે ઉપયોગ કેવી રીતે કરવો?
“Aashram 2” વેબસિરીઝમાં આ સીન ત્રિધા ચૌધરી કરતી જોવા મળે છે. પરંતુ જયારે તેઓ એ આ સીન ન હતા કર્યા ત્યારે તેઓ ખુબ જ ટેન્શનમાં હતા. કે લોકો આ સીનને કઈ રીતે લેશે. તેઓ ખોટી રીતે આ સીનને લઇને આ સીનને ખરાબ વેબસાઈટ પર ન ચડાવી દે. તેનો ત્રિધ ચૌધરી ને ડર હતો. પરંતુ જયારે આ સીન કરતા પેહલા બોબી દેવલએ તેમના જોડે વાત કરી અને તેમને સારું એવું પ્રોત્સાહન આપ્યું. ત્યાર પછી તેઓ આ સીન ને લઇ ને ટેન્શન નથી અનુભવતા.
વધુ વાંચો: સાસુને પુત્રવધૂએ સસરાના બિઝનેસ પાર્ટનર સાથે એવી હાલતમાં જોઇ કે સાસુએ કપડા પહેર્યા વગર જ….
તમને જણાવી દઈએ કે, MX Player પર રિલીઝ થયેલી આશ્રમ સીરિઝમાં બોબી દેઓલ કાશીપુરવાળા બાબા નિરાલાની ભૂમિકા ભજવી છે. સીરિઝમાં બતાવવામાં આવ્યું છે કે, બાબા નિરાલા પોતાના આધ્યાત્મિક આશ્રમમાં ડ્રગ્સ અને હ્યૂમન ટ્રાફિકિંગ જેવા ખોટાં કામ કરે છે.
વધુ વાંચો: કેમ વધી જાય છે લગ્ન થતા જ સ્ત્રીના સ્તન. જાણો ચોંકાવનારી વાત….
-
તમારો કિંમતી સમય આપીને વાંચવા બદલ આપનો ખુબ ખુબ આભાર.
-
તમારો અભિપ્રાય અમને કોમેન્ટ બોક્સ માં જરૂર થી બતાવો.