લોકોના નજરમાં મોડેલ તરીકે ઉભરી આવેલી અભિનેત્રીએ શેર કરી બોલ્ડ તસવીરો…

0
301

2011માં પ્લેબોય પ્લેમેટ્સની યાદીમાં સ્થાન મેળવનાર યુટ્યુબર અને અભિનેત્રી અમાન્દા સેર્ની હાલમાં ફરી એકવાર ચર્ચામાં આવી છે અને તેની તસવીરોએ ધુમ મચાવી છે.

amanda cerny

અભિનેત્રી અવાર નવાર તેના હોટ અને બોલ્ડ ફોટો ચર્ચાતી રહે છે અને તે બોલ્ડનેશને લઈ ઘણી લોકપ્રિય છે. ઇન્સ્ટાગ્રામ પર 26 મિલિયનથી વધુ ફોલોઅર્સ ધરાવતી અમાન્દા ઇન્ટરનેટ પર હોટનેસ ભર્યા ફોટો અને વીડિયો શેર કરતી રહે છે. જો કે અમાન્દાને હવે એ ખબર પડી ગઈ છે કે ચર્ચામાં કઈ રીતે રહેવું.

વધુ વાંચો: કોન્ડોમનો યોગ્ય રીતે ઉપયોગ કેવી રીતે કરવો?

amanda cerny

આ મોડેલનું સોશિયલ મીડિયા બોલ્ડનેસથી ભરેલું છે. અમાન્દાએ ફ્લોરિડા સ્ટેટ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી વખતે પ્લેબોય મેગેઝિનને તેના બિકિની મોડેલિંગના ફોટા મોકલવાનું નક્કી કર્યું હતું.

amanda cerny

અમાન્દાએ નોરા ફતેહીના સોન્ગ ‘દિલબર’ અને લવયાત્રીનું ગીત ‘અખ લડ જાવે’ પર પર્ફોમન્સ આપ્યું હતું અને આ પરફોર્મન્સ જોઈને દર્શકોને દિવાના બનાવ્યા હતા. અમાન્દાને ભારતમાં મળેલ સ્વાગત અને સમ્નામ પણ ખુબ ગમ્યું હતું.

વધુ વાંચો: કેમ વધી જાય છે લગ્ન થતા જ સ્ત્રીના સ્તન. જાણો ચોંકાવનારી વાત….

જુઓ PHOTOS:

amanda cerny amanda cerny amanda cerny amanda cerny amanda cerny amanda cerny amanda cerny amanda cerny amanda cerny amanda cerny amanda cerny amanda cerny amanda cerny

Image Source: Google, Instagram

વધુ વાંચો: “Aashram 2” માં બોબી દેવલ સાથે શરીર સુખ માણતા સીન કરતા ત્રિધા ચૌધરી મુકાઈ મુશ્કેલીમાં, અને પછી…

  • તમારો કિંમતી સમય આપીને વાંચવા બદલ આપનો ખુબ ખુબ આભાર.
  • તમારો અભિપ્રાય અમને કોમેન્ટ બોક્સ માં જરૂર થી બતાવો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here