બોલીવુડના સુપરસ્ટાર મિથુન ચક્રવર્તીના પુત્રે એક્ટ્રેસને ઘરે બોલાવી કોન્ડોમ વિના શારીરીક સંબધ બાંધી ગર્ભવતી બનાવી, પછી શું કર્યું ?

ABP Live ન્યુઝ ના સમાચાર અનુસાર: બોલિવૂડના સુપરસ્ટાર Mithun Chakraborty ની પત્ની યોગિતા બાલી અને દીકરી Mahaakshay Chakraborty પર બળાત્કાર અને જબરદસ્તીથી એબોર્શન કરવાના કેસમાં મુંબઈના Oshiwara Police Station માં ફરિયાદ લખાઈ છે. પીડિતા દ્વારા પોલીસને લખેલ એક લેખિત ફરિયાદ અનુસાર, પીડિતા અને સુપરસ્ટાર Mithun Chakraborty ના Son Mahaakshay Chakraborty સાથે 2015 થી રિલેશનશિપમાં હતી. Mahaakshay Chakraborty એ આ દરમિયાન પીડિતાને લગ્નની લાલચ આપી પીડિતા સાથે શારીરિક સંબંધ બાંધ્યા.

પોલીસને આપવામાં આવેલ લેખિત ફરિયાદમાં પીડિતાએ કહ્યું કે, ‘વર્ષ 2015 માં Mahaakshay Chakraborty એ પીડિતાને ઘરે બોલાવી અને તને સોફ્ટ ડ્રિંકમાં નશીલી દવા આપી હતી અને આ દરમિયાન Mahaakshay Chakraborty પીડિતાને વિશ્વાસમાં લીધા વગર જ તેની સાથે શીરિરીક સંબંધ બાંધ્યા અને બાદમાં લગ્નની લાલચ આપતો રહ્યો. Mahaakshay Chakraborty 4 વર્ષ સુધી પીડિતાની સાથે શારીરિક સંબંધ બાંધતો રહ્યો અને શારીરિક, માનસિક તેનું શોષણ કરતો રહ્યો.

પીડિતા અનુસાર, જ્યારે તે આ રિલેશનશિપને કારણે પ્રેગ્નેન્ટ થઈ ગઈ તો Mahaakshay Chakraborty એ તેનું એબોર્શન કરાવવા માટે દબાણ કર્યું અને જ્યારે તે ન માની તો તેને કેટલી ગોલી આપી તેનું એબોર્શન કરાવી દીધું. પીડિતા અનુસાર તેને ખબર ન હતી કે તેને આપવામાં આવેલ ગોળીથી તેનું એબોર્શન થઈ શકે છે. પીડિતાનું કહેવું છે કે, Mahaakshay Chakraborty ની માતા અને સુપરસ્ટાર Mithun Chakraborty ની પત્નીએ પીડિતાની ફરિયાદ બાદ પીડિતાને ધમકી આપી હતી અને કેસને રફેદફે કરવા માટે દબાણ પણ કર્યું હતું.

પીડિતાએ પહેલા પણ આ મામલે FIR નોંધાવવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ પોલીસે કેસ નોંધ્યો ન હતો. આ દરમિયાન પીડિતા દિલ્હી શિફ્ટ થઈ ગઈ જ્યાં તેણે દિલ્હીની Rohini Court માં FIR નોંધાવવા માટે અપીલ કરી હતી. બાદમાં કોર્ટે ફરિયાદ નોંધવા અને તપાસ કરવાના આદેશ આપ્યા હતા. જેના આધારે ગુરુવારે મુંબઈના Oshiwara Police Station માં ફરિયાદ નોંધાઈ.

  • તમારો કિંમતી સમય આપીને વાંચવા બદલ આપનો ખુબ ખુબ આભાર.
  • તમારો અભિપ્રાય અમને કોમેન્ટ બોક્સ માં જરૂર થી બતાવો.
Previous articleઆ મહિલાએ ભૂત સાથે બાંધ્યા શારીરિક સબંધ અને પછી જે થયું એ…
Next articleવડાપ્રધાન મોદીનું સાંજે 6 કલાકે રાષ્ટ્રજોગ સંબોધન, મહત્વની જાહેરાત કરે તેવી ચર્ચા