India Bans 47 Chinese Apps.

ભારત સરકારે આ પેહલા પણ 59 Chinese Apps પર પ્રતિબંધ મુક્યો હતો. અને હવે ભારત સરકારે મોટા નિર્ણય સાથે નવી એન્ડ બીજી 47 Chinese Apps પર પ્રતિબંધ મુક્યો છે. લદાક સરહદ પર ભારત અને ચીન ના વારંવાર ઘસરણ થી ભારત સરકાર આ નિર્ણય પર આવી છે, અને ચાઇનીસ એપ્પ થી ભારત ના ઘણા મોટા ડેટા લેવા માં આવી રહ્યા હતા. ત્યારે હવે આ સંજોગો ને ધ્યાન માં રાખી ને 47 Chinese Apps પર ભારત સરકારે પ્રતિબંધ મુક્યો છે.

India-Bans-47-Chinese-Apps

India Bans 47 Chinese Apps including Alibaba and PUBG.

આ સિવાય 250 બીજી Chinese Apps પર પ્રતિબંધ મુકવા માટે ભારત સરકારે લિસ્ટ જાહેર કરવાની છે. પરંતુ અત્યારે તેની કોઈ વિષેશ જાહેરાત કરવા માં આવી નથી. Chinese Apps પર પ્રતિબંધ થી ચાઇના ને ઘણો મોટો ફટકો પણ પડે છે, અને આપણી સરકારે અને આપણા માટે એ ખુબ જરૂરી વસ્તુ છે. Chinese Apps ના પ્રતિબંધ થી આપણા ડેટા પણ સુરક્ષિત રેહશે.

India-Bans-47-Chinese-Apps

હાલ જે 47 Chinese Apps પર પ્રતિબંધ મુકવા માં આવ્યો છે તેનું કોઈ લિસ્ટ જાહેર કરવા માં આવ્યું નથી પરંતુ જેવું લિસ્ટ જાહેર થશે અમે તમને તરત જ જાણ કરીશું. પરંતુ એવું કેહવા માં આવે છે કે Alibaba and PUBG સહીત 47 Chinese Apps પર પ્રતિબંધ મુકવા માં આવ્યો છે અને હજુ 250 Chinese Apps નું લિસ્ટ પણ સરકારે જાહેર કરવાની છે.

  • તમારો કિંમતી સમય આપીને વાંચવા બદલ આપનો ખુબ ખુબ આભાર.
  • તમારો અભિપ્રાય અમને કોમેન્ટ બોક્સ માં જરૂર થી બતાવો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here