જયારે ભારત માં રોજ વધતા જતા કોરોના કેસ સામે આવતા હતા અને સતત કોરોના ઝડપ થી વધી રહ્યો છે. તેવામાં આજે આપણી સામે આનંદ ની વાત આવી છે. કે કોરોના ની દવા મળી ગઈ છે અને સરકારે તેની બનાવટ કરવા માટે અને વેચાણ કરવા માટે આપી છે મંજૂરી. દવા કંપની ગ્લેનમાર્ક ફાર્માસ્યુટિકલ્સની દવાને કોરોનાના દર્દીઓની સારવાર માટે ઉપયોગમાં લેવામાં આવશે. અને તેની બનાવટ અને વેચાણ પર સરકારે આપી છે મંજૂરી.

દવા કંપનીએ જણાવ્યું કે, કંપનીએ કોરોના વાઈરસના પીડિત દર્દીઓની સારવાર માટે એન્ટિવાયરલ દવા ફેવિપિરાવિરને ફેબીફ્લૂ બ્રાંડ નામથી બહાર પાડી છે. કંપનીને 19 જુને CDSCO (Central Drugs Standard Control Organisation) તરફથી ફેવિપિરાવિર અથવા ફેબીફ્લૂ ના મેન્યૂફેક્ચરીંગ અને માર્કેટિંગ માટે મંજુરી આપવામાં આવી છે.

જે દર્દીઓ ને કોરોના ની અસર હશે એ દર્દીઓ ને આ દવા વધુ ફાયદા કારક છે. અને તેઓ તેના થી જલ્દી સારા અને સ્વસ્થ થઇ જશે.

  • તમારો કિંમતી સમય આપીને વાંચવા બદલ આપનો ખુબ ખુબ આભાર.
  • તમારો અભિપ્રાય અમને કોમેન્ટ બોક્સ માં જરૂર થી બતાવો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here