આપણે સૌ જાણીએ છીએ કે તાજેતર માં ક્રિકેટર ચહલ અને ધનાશ્રી વર્મા એ જીવન માં એક નવું પગલું ભર્યું છે. તેઓ એ એકબીજા ના જીવનસાથી બનવા નો નિર્ણય લઇ ને તેઓ એ તેઓ ના જીવનને આગળ વધારવાનો નિર્ણય લઇ લગ્નગ્રંથી માં જોડાવા જઈ રહ્યા છે. અને તેઓ એ આ વાતની જાણ આપણે સૌને સોશ્યિલ મીડિયા દ્વારા આપી હતી અને તેઓ ની ખુશી આપણા સાથે શરે કરી હતી.

આપણે સૌ થોડા સમય થી સોશ્યિલ મીડિયા પર જોઈ રહ્યા છીએ કે, સાથ નિભાના સાથિયા ની એક ફેમસ લઈને જેને ગીત માં પરિવર્તિત કરી ને આપણે સૌને આપ્યું હતું, તો જાણીએ છીએ તેમ “રસોડે મેં કોન થા” ફેમસ ગીત જે હમણાં ખુબ જ વાયરલ થયું છે. અને લોકોએ પણ ઘણો સારો પ્રતિભાવ આપ્યો છે.

તે જ ગીત પર ક્રિકેટર ચહલે તેની ધર્મપત્ની ધનાશ્રી વર્મા સાથે એક અલગ રીતે આપણા સૌ સમક્ષ પ્રસ્તુત કર્યું છે અને તેઓ એ આ પ્રસ્તુતિ સોશ્યિલ મીડિયા દ્વારા આપણા સુધી પહોંચાડી છે. તો આ વિડિઓને આપણે તેઓના સોશ્યિલ મીડિયા એકાઉન્ટ થી નીચે આપેલ લિંક થી નિહાળી શકીએ છીએ.

ધનાશ્રી વર્માએ એરપોર્ટ પર પણ એક ગીતની પ્રસ્તુતિ કરી હતી જે ગીત માં તેઓએ પીપીઈ કીટ પેહરી ને તે ગીત ની પ્રસ્તુતિ કરી હતી. અને તેઓ એ આ પ્રસ્તુતિ સોશ્યિલ મીડિયા દ્વારા આપણા સુધી પહોંચાડી છે. તો આ વિડિઓને આપણે તેઓના સોશ્યિલ મીડિયા એકાઉન્ટ થી નીચે આપેલ લિંક થી નિહાળી શકીએ છીએ.

  • તમારો કિંમતી સમય આપીને વાંચવા બદલ આપનો ખુબ ખુબ આભાર.
  • તમારો અભિપ્રાય અમને કોમેન્ટ બોક્સ માં જરૂર થી બતાવો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here