એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: એક્ટ્રેસ ઇશા ગુપ્તા (Esha Gupta) બોલિવૂડની તે એક્ટ્રેસીસમાંથી એક છે જે તેની બોલ્ડનેસ માટે જાણીતી છે. તે સોશિયલ મીડિયા પર ઘણી જ એક્ટિવ રહે છે અને તેનાં ફેન્સ સાથે કનેક્ટ રહેવા માટે તેની તસવીરો અવાર નવાર શેર કરતી રહે છે. હાલમાં જ ઇશાએ તેનાં સોશિયલ મીડિયા પેજ પર તેની ટોપલેસ તસવીર (Topless Photo) શેર કરી છે.
ઇશાએ તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર તેની એક તસવીર શેર કરી છે જેમાં ઇશા બેડ પર આળસ ખાતી નજર આવે છે. ફોટોમાં ઇશા ટોપલેસ નજર આવે છએ અને તેની સામેની બારી ખુલ્લી છે. ઇશાની આ તસવીર ખરેખરમાં ઘણી બોલ્ડ છે.
વધુ વાંચો: કોન્ડોમનો યોગ્ય રીતે ઉપયોગ કેવી રીતે કરવો?
ઇશાની આ તસવીરમાં તેનાં ખભા પરનું ટેટૂ નજર આવી રહ્યું છે. ફેન્સ તેની આ તસવીર પર ખુબ બધી લાઇક્સ કરી રહ્યાં છે. ઇશાએ આ ફોટો શેર કરતાં લખ્યું છે, આપણે ડિસેમ્બર સુધી પહોંચી ગયા… પરિવાર અને મિત્રોનાં સારા સ્વાસ્થ્ય માટે આભારી છુ.. પ્રેમ મેળ્યા અને હોવા માટે આશીર્વાદ છે… વોલ્ફ મૂન માટે આજે તૈયાર છું.
ઇશાએ ખુબજ બોલ્ડ તસવીરની સાથે પોતાનાં અંદજામાં 2020ને અલવિદા કહ્યું છે. તેનો આ અંદાજ ફેન્સ પસંદ કરી રહ્યાં છે. અને તેની તસવીર જોત જોતામાં જ વાયરલ થઇ રહી છે. આ પહેલાં પણ ઇશા ઘણી વખત તેની બોલ્ડ તસવીરો શેર કરી ચૂકી છે.
વધુ વાંચો: કેમ વધી જાય છે લગ્ન થતા જ સ્ત્રીના સ્તન. જાણો ચોંકાવનારી વાત….
આ તસવીરમાં ઇશાની બોલ્ડનેસને ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહી છે. આ ફોટો પર ઇશાનાં ફેન્સ ખુબ બધી કમેન્ટ્સ કરી રહ્યાં છે.
જુઓ PHOTOS:
Image Source: Instagram/Google
વધુ વાંચો: “Aashram 2” માં બોબી દેવલ સાથે શરીર સુખ માણતા સીન કરતા ત્રિધા ચૌધરી મુકાઈ મુશ્કેલીમાં, અને પછી…
-
તમારો કિંમતી સમય આપીને વાંચવા બદલ આપનો ખુબ ખુબ આભાર.
-
તમારો અભિપ્રાય અમને કોમેન્ટ બોક્સ માં જરૂર થી બતાવો.