Famous actors of Southern films are siblings of each other.

બોલીવુડમાં તો આપણે જાણીએ છીએ તેમ ઘણા બધા કલાકારો એક બીજાના ભાઈઓ અને બહેનો છે. સાઉથના ઘણા કલાકારો આપણને ગમે છે પણ તેમના અંગત જીવન વિશે આપણને ખબર નથી હોતી, સાઉથના પ્રખ્યાત અભિનેતા અને અભિનેત્રીઓ પણ એકબીજાના ભાઈ બહેન છે. આજે આપણે એવી જ 6 જોડીઓ ની વાત કરીશું કે તેઓ અસલ જીવનમાં પણ તમનો ભાઈ બહેનનો સંબંધ છે.

1. કાજલ અગ્રવાલ અને નિશા અગ્રવાલ

kajal agarwal & nisha agarwal
kajal agarwal & nisha agarwal

બોલીવુડમાં પણ જેને પગ મૂકી દીધો છે એવી અભિનેત્રી કાજલ અગ્રવાલની બહેન નિશા અગ્રવાલ પણ ફિલ્મો સાથે જ સંકળાયેલી છે પણ તે કાજલની જેમ સફળ અભિનેત્રી નથી બની શકી કાજલે આજે બોલીવુડમાં પણ સિંઘમ જેવી સુપરહિટ ફિલ્મમાં કામ કરીને એક આગવું નામ બનાવી લીધું છે.

2. શ્રુતિ હસન અને અક્ષરા હસન

shruti hassan & akshara haasan
shruti hassan & akshara haasan

અભિનેતા કમલ હસન સાઉથની ફિલ્મોનું એક મોટું નામ છે તેમને બોલીવુડમાં પણ ઘણી બધી ફિલ્મો કરી છે તેમની બે દીકરીઓ છે શ્રુતિ હસન અને અક્ષરા હસન જેમાંથી શ્રુતિ હસન સાઉથની ફિલ્મમો સાથે હવે બોલીવુડની પણ ફિલ્મો કરે છે જયારે તેની બહેને પણ અમિતાભ બચ્ચન સાથે બોલીવુડમાં ડેબ્યુ કર્યું છે.

3. સૂર્યા અને કાર્તિ

surya & karthi
surya & karthi

સૂર્યા અને કાર્તિ બંને ભાઈઓ છે સૂર્યાની ગણતરી આજે સાઉથના સુપર સ્ટારમાં થવા લાગી છે જયારે તેનો ભાઈ કાર્તિ જોઈએ તેટલી સફળતા મેળવી શક્યો નથી.

4. ચિરંજીવી અને પવન કલ્યાણ

chiranjeevi and pawan kalyan
chiranjeevi and pawan kalyan

અભિનેતા ચિરંજવી સાઉથની ફિલ્મમોનો સુપર સ્ટાર છે તો પવન પણ સાઉથમાં ખુબ જ મોટું નામ છે અને તે બંને પણ સગા ભાઈઓ છે.

5. પૃથ્વીરાજ સુકુમારન અને ઈંદ્રજિત સુકુમારન

prithviraj sukumaran and indrajith sukumaran
prithviraj sukumaran and indrajith sukumaran

પૃથ્વીરાજ અને ઈંદ્રજિત બંને ભાઈઓ છે અને સાઉથની ઘણી બધી ફિલ્મોમાં આ બંનેએ કામ કર્યું છે અત્યારે હાલ ના સમયમાં ઇંદ્રજીતની ગણતરી સાઉથના મોટા અભિનેતાઓમાં કરવામાં આવે છે.

6. નાગા ચૈતન્ય અને અખિલ અક્કીનેની

naga chaitanya and akhil akkineni
naga chaitanya and akhil akkineni

નાગા ચૈતન્ય અને અખિલ બંને સાઉથના સુપરસ્ટાર નાગાર્જુનના દીકરા છે પરંતુ બંને સાવકા ભાઈ છે અને બંને સાઉથની ફિલ્મોમાં કામ કરે છે.

  • તમારો કિંમતી સમય આપીને વાંચવા બદલ આપનો ખુબ ખુબ આભાર.
  • તમારો અભિપ્રાય અમને કોમેન્ટ બોક્સ માં જરૂર થી બતાવો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here