પુરીમાં રથયાત્રા સાથે વાર્ષિક રથયાત્રા જોડાય છે. પરંપરા મુજબ હાથીઓને જગન્નાથ, તેના ભાઇ બલભદ્ર અને બહેન સુભદ્રાની પ્રથમ ઝલક છે અને સરઘસનું નેતૃત્વ કરે છે.રથયાત્રા માટે જગન્નાથના રથ માટે ગુજરાતના મુખ્ય પ્રધાન ‘પહિંદ વિધિ’ અથવા પ્રતીકાત્મક સફાઇ કરે છે, ત્યારબાદ શોભાયાત્રા શરૂ થાય છે. અમદાવાદ શહેરના જુદા જુદા ભાગોથી લગભગ 14-કિ.મી.ના અંતરેથી રથયાત્રા મંડળ પસાર થાય છે. આ યાત્રા સરસપુર ખાતે અટકી છે, જ્યાં સ્થાનિકો ભગવાન જગન્નાથના ભક્તોના સમગ્ર સમુદાયને ‘મહા ભોજ’ પ્રદાન કરે છે. ગુજરાત રાજ્યનો લોકટોત્સવ અથવા જાહેર પર્વ તરીકે ઉજવવામાં આવે છે. પુરી અને કોલકાતામાં એક જ દિવસે રથયાત્રાના તહેવારો બાદ અમદાવાદ રથયાત્રા ત્રીજો સૌથી મોટો રથયાત્રા મહોત્સવ તરીકે જાણીતી છે

કન્ટેઇન્ટમેન્ટ ઝોનમાં રથયાત્રા પસાર થતી હોવાથી 25 હજાર પોલીસકર્મી પર કોરોનનો ખતરો. ઇન્ટેલીજન્સ બ્યુરો(IB)નું એલેર્ટ.

IBના કહેવા મુજબ ભગવાન જગનનાથજીની રથયાત્રા કન્ટેઇન્ટમેન્ટ ઝોનમાં પસાર થવાની છે તો આવા સમયે અમદાવાદ આવેલા વિવિધ રાજ્યો ના પોલીસ અધિકારીઓએ માં ડર અને ખતરનો માહોલ જોવા મળે છે. રથયાત્રા બાદ અન્ય રથયાત્રામાં હાજર પોલીસકર્મી પોતાના જીલ્લામા સંક્રમિત થઈ ને જાય તો ત્યાં કોરોના વિસ્ફોટ થઈ સકે છે.

ભગવાન જગનનાથજીની રથયાત્રામાં હવે થોડા દિવસોનો સમય બાકી રહ્યો છે જ્યારે આ સમયે આઇબીનો રથયાત્રા અંગે આવેલ નિર્ણય જોઈને પોલીસ ડિપાર્ટમેંટ અને સરકાર પણ ચિંતિત છે. આઇબીના રિપોર્ટ મુજબ રથયાત્રા કન્ટેઇન્ટમેન્ટ ઝોનમાં પસાર થવાની છે. અને આમાં 25 હજાર પોલીસ હાજર રહેશે.

જો આમાં કોઈ પણ પોલીસને કોરોના નો ચેપ લાગ્યો તો સંક્રમણ વધી શકે છે અને આ સમગ્ર રાજ્યમાં ફેલાઈ શકે છે. કારણ કે રથયાત્રામાં અમદાવાદ સિવાઈ બીજા ઘણા શહેરની પોલીસ આવશે અને આ આવેલી પોલીસ પોતાના જીલ્લામાં પરત જાય ત્યારે સંક્રમિત પોલીસ અન્ય ને સંક્રમિત કરી શકે છે.

અમદાવાદની રથયાત્રાને લઈ ને સરકાર તરફ થી કમિટી બનાવમાં આવી છે. જેમાં ગૃહપ્રધાન, રાજ્યના ડીજીપી, અમદાવાદ શહેર પોલીસ કમિશનર, કલેક્ટર. આ કમિટી અમદાવાદ રથયાત્રાને લઈ ને આઇબીના રિપોર્ટમાં કહેવામા આવ્યું છે કે તેમના આવા નિર્ણય થી કોરોનનું સંક્રમણ મોટી સંખ્યામાં વધી શકે છે.

  • તમારો કિંમતી સમય આપીને વાંચવા બદલ આપનો ખુબ ખુબ આભાર.
  • તમારો અભિપ્રાય અમને કોમેન્ટ બોક્સ માં જરૂર થી બતાવો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here