સ્ત્રીએ ભલે ગમે તેટલો સારો ડ્રેસ પહેરી રાખ્યો હોય પરંતુ એમની ઇનર-વિયર સાઇઝના નથી અને તે એમાં કોમ્ફર્ટેબલ ના હોય તો સારામાં સારી ડ્રેસ પણ બેકાર જ નજર આવશે. એટલે એ ખૂબ જ જરૂરી છે કે તમે તમારી બ્રા ની સાઇઝ તમારા ફિગર પ્રમાણે પસંદ કરો.
છોકરીઓ ના વિચારવા મુજબ સામાન્ય રીતે લાંબા સમય સુધી નાના કપ સાઇઝની બ્રા પેરી રાખવાથી બ્રેસ્ટ ટાઈટ રહે છે આ સિવાય તેમને લાગે છે કે તેમના ફિગર ની સુંદરતા વધારવા માટે આખો દિવસ બ્રા પેરી રાખવી જરૂરી છે પરંતુ આ તમામ બાબતો તદન ખોટી છે. છોકરીઓ માટે દિવસમાં 24 કલાક બ્રા પેરી રાખવી એ જોખમી પણ હોય શકે છે 24કલાક બ્રા પેરી રાખવાથી એ તમને અલગ અલગ રીતે તમારા સ્વાસ્થ્ય પર અસર કરી શકે છે જેમ કે 24કલાક બ્રા પેરી રાખવાથી સ્કીન શ્વાસ લઈ શકતી નથી અને આ કારણે ઘણી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ પણ પેદા થાય છે. અને આખો દિવસ બ્રા પહેરવાથી ત્વચાના ડાઘ પણ પડી જાય છે.
24કલાક ટાઈટ બ્રા પેરી રાખવાથી થતી સાઇડ-ઇફેક્ટસ..!
બ્રેસ્ટ પેઇન.
જો મહિલાઓ દિવસ દરમિયાન યોગ્ય સાઇઝ ની બ્રા નથી પેરતી તો ઘણી વાર બ્રેસ્ટ પેઇન અનુભવે છે.
હાઇપરપીગમેંટેશન.
24કલાક બ્રા પહેરનારી મહિલાઓને હાઇપરપીગમેંટેશનની સમસ્યા થઈ શકે છે.
સ્કીન ઇરિટેશન.
જે મહિલાઓ સામાન્ય રીતે 24કલાક બ્રા પહેરી રાખે છે તેમને સ્કીન ઇરિટેશનની સમસ્યા થવાની સંભાવના છે અને ખંજવાળ, ક્યારેક બળતળા જેવા લક્ષણો અનુભવાય છે.
પીઠનો દુખાવો.
જો સ્ત્રીઓને વારંવાર કમરનો દુખાવો થાય તો તેનું એક કારણ એ પણ હોય શકે છે કે તેઓ 24 કલાક બ્રા પેરી રાખે એના કારણે પીઠના દુખાવાની ફરિયાદ આવી શકે છે.
બ્લડ સર્કુલેશનને અસર થાય છે.
જો સ્ત્રીઓ 24કલાક બ્રા પેરી રાખે છે તો તેના લીધે લોહીના પરિભ્રમણને અસર થાય છે. ઘણી વાર વધારે પડતી ટાઈટ બ્રા ના કારણે સ્તનની પેશીઓને નુકસાન થવાનું જોખમ પણ થઈ શકે છે.
વધુ વાંચો: કુદરતી રીતે સ્તનનું કદ કેવી રીતે વધારવું? જાણવા માટે વાંચો…
વધુ વાંચો: ચહલની ફિયાન્સીએ કર્યો “ગેંદા ફૂલ” ગીત પર ડાન્સ, જુઓ…..
વધુ વાંચો: જો તમે સ્ત્રી ના આ અંગ ને અડી જશો ને તો તમે ધનવાન થઇ જશો…
-
તમારો કિંમતી સમય આપીને વાંચવા બદલ આપનો ખુબ ખુબ આભાર.
-
તમારો અભિપ્રાય અમને કોમેન્ટ બોક્સ માં જરૂર થી બતાવો.