ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીનું નિધન.!

સોમવારે દેશના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનું નિધન થયું છે અને આની જાણકારી તેમના પુત્રએ ટ્વિટ કરીને આપી હતી.
આધુનિક ભારતમાં એવા ઓછા નેતા હશે જેઓ પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના કદને પહોંચી શક્યા હોય.

પ્રણવ મુખર્જી ભારતીય બેન્કની સમિતિથી લઈને વર્લ્ડ બેન્કના બોર્ડના સભ્ય પણ રહ્યા હતા. તેમના નામે લોકસભાની અધ્યક્ષતા પણ રહી અને કેટલીક સરકારી સમિતિઓની પણ અધ્યક્ષતા રહી છે.

પ્રણવ મુખર્જીએ કોંગ્રેસના CM હતા પણ તે વડા પ્રધાન બની શક્યા નહીં તેનું ખૂબ દૂ:ખ છે.

પૂર્વ પ્રમુખ અને કોંગ્રેસના દિગ્ગજ નેતા પ્રણવ મુખર્જીનું દિલ્હીની હોસ્પિટલમાં નિધન

Pranab Mukherjee

ગત વર્ષે ભાજપે પ્રણવ મુખર્જીને ભારતરત્ન એવાર્ડ આપીને એ દર્શાવા પ્રયાસ કર્યો કે ગાંધી પરિવારની નજીક હોવાના લીધે તેમને અમુક વસ્તુઓ ના મળી જેના તેઓ હકદાર હતા. તે પહેલા તેમને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના મુખ્ય કાર્યક્રમમાં અતિથિ બનાવમાં આવ્યા હતા તેમને

ભાજપ તરફથી મળેલ સન્માનનો અર્થ એવો પણ કાઢ્યો કે જે સન્માન તેમણે કોંગ્રેસે ના આપ્યું જે ભાજપ અને સંઘે આપ્યું હતું.
પ્રણવ મુખર્જીએ 7જૂન 2018માં નાગપુરમાં સંઘના મુખ્યાલયમાં જે પ્રવચન આપ્યું એ આપણે ક્યારેય ભૂલી શકીએ એમ નથી તેમાં તેમણે રાષ્ટ્ર, રાષ્ટ્રવાદ અને દેશભક્તિને લઈને પ્રવચન આપ્યું હતું.

  • તમારો કિંમતી સમય આપીને વાંચવા બદલ આપનો ખુબ ખુબ આભાર.
  • તમારો અભિપ્રાય અમને કોમેન્ટ બોક્સ માં જરૂર થી બતાવો.
Previous articleપૂર્વ પ્રમુખ અને કોંગ્રેસના દિગ્ગજ નેતા પ્રણવ મુખર્જીનું દિલ્હીની હોસ્પિટલમાં નિધન
Next articleસુંદરતા અને પૈસા ની બાબત માં રેખા થી પણ આગળ છે એમની 6 બહેનો, જાણો ક્યાં છે અને શું કરે છે તેમની બહેનો?