એક છોકરો અને તેના દાદા હતા. છોકરા ના ઘરે એક પોપટ હતો.

તે છોકરો તેના પોપટ નું ખુબજ ધ્યાન રાખતો હતો. એકવાર તેના દાદા એ તેને પૂછ્યું કે તું આ પોપટ ને આવી રીતે પીંજારા માં કેમ રાખે છે.

free-bird
free-bird

 

છોકરા એ કહ્યું તે મારો સૌથી પ્રિય છે મને તેના પ્રત્યે ખુબજ લાગણી છે અને મને તેને ખોયી નાખવાનો ખુબજ ડર લાગે છે. દાદા એ કહ્યું કે તેને પીંજારા માંથી બહાર નીકળવા દે છોકરા એ બીતા બીતા તેને બહાર કાઢ્યો અને પોપટ ઉડી ગયો.

free-bird
free-bird

ત્યારબાદ છોકરો ખુબજ રડવા લાગ્યો અને તેના દાદા ને કેહવા લાગ્યો કે હવે એ ક્યારેય પણ પાછો નહિ આવે.
થોડી વાર બાદ પોપટ પાછો પેલા છોકરા પાસે આવી ગયો અને તેના ખભા ઉપર બેસી ગયો. છોકરો ખુબજ ખુશ થઇ ગયો.

free-bird
free-bird

ત્યારે તેના દાદા એ તેને કહ્યું કે કોઈ ને પોતાની કેદ માં રાખવાથી તે પોતાનું નથી થઇ જતું. તેને છુટ્ટા રહેવા દો જો એ તમારું જ હશે તો ગમે ત્યાંથી એ તમારી પાસે આવી જ જશે. અને જો એ પાછું ના આવે તો એ તમારું હતું જ નહિ.

  • તમારો કિંમતી સમય આપીને વાંચવા બદલ આપનો ખુબ ખુબ આભાર.
  • તમારો અભિપ્રાય અમને કોમેન્ટ બોક્સ માં જરૂર થી બતાવો.

અમારા નવા બ્લોગ માટે :-

અવનવી ગેમ્સ અને નવી નવી એપ્લિકેશન ડાઉન્લોઅડ કરવા માટે અહીં આપેલી લિંક પર ક્લિક કરો.

APKMODES.COM

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here