થોડા સમય પેહલા એટલે કે 2 કલાક પેહલા ભુપેન્દ્રસિંહ ચુડાસમા એ GTU ની પરીક્ષા લેવાશે તેવી જાહેરાત કરી હતી. પરંતુ હમણાં જ સમાચાર આવી રહ્યા છે કે હવે તે પરીક્ષા ને મોકૂફ રાખવામાં આવી છે. હાલ કોરોના ની મહામારી ને દયાન માં રાખી ને કેન્દ્ર સરકાર ના કેહવા મુજબ હવે ભુપેન્દ્રસિંહ ચુડાસમા એ જાહેરાત કરી છે કે હવે હાલ પૂરતી GTU ની પરીક્ષા ને મોકૂફ રાખવા માં આવી છે.

હવે કોઈ નવી પરીક્ષા ની તારીખ નક્કી કરવા માટે સૂચના આપી છે. પરંતુ હાલ પૂરતી તે પરીક્ષા ને મોકૂફ રાખી છે. કેન્દ્ર સરકાર એ જણાવ્યા મુજબ હાલ કોરોના ની મહામારી વચ્ચે પરીક્ષા લેવી એ શક્ય નથી અને હાલ પૂરતી પરીક્ષા મોકૂફ રાખવા માટે જણાવ્યુ છે. માત્ર 2 જ કલાક માં આવ્યો છે આ નિર્ણય. જયારે 2 કલાક પેહલા પરીક્ષા લેવા ની વાત થી વિદ્યાર્થીઓ માં ચર્ચા નું વાતાવરણ જોવા મળ્યું હતું અને હવે એ પરીક્ષા ને મોકૂફ રાખવા માં આવી છે.

  • તમારો કિંમતી સમય આપીને વાંચવા બદલ આપનો ખુબ ખુબ આભાર.
  • તમારો અભિપ્રાય અમને કોમેન્ટ બોક્સ માં જરૂર થી બતાવો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here