મહાન ક્રિકેટર એવા Hardik Pandya અને Natasa ના ઘરે આવ્યું નવું મેહમાન.

0
176

ટીમ ઇંડિયાના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા પિતા બની ગયા.

ઇન્ડિયન ક્રિકેટ ટીમના સ્ટાર હાર્દિક પંડ્યા બન્યા પિતા ગુરુવારે તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને લોકોને સમાચાર આપ્યા હતા. હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિચે તેમના પહેલા બાળકનું સાથે રહીને સ્વાગત કર્યું હતું અને તેની તસ્વીર પણ સોશિયલ મીડિયા પર શેર કરી હતી.

હાર્દિકએ શેર કરેલ તેના દીકરાની તસ્વીરમાં તે તેના હાથને પોતાના હાથમાં પકડતો જોવા મળી રહ્યો છે અત્યારે હાલમાં તેણે હજી તેના પુત્રનો ચહેરો દેખાડ્યો નથી પરંતુ લોકો તેના પુત્રનો ચહેરો જોવા માટે ખુબજ ઉત્સુક છે.

View this post on Instagram

💝🥰❤️

A post shared by Hardik Pandya (@hardikpandya93) on

હાર્દિકએ તેની અને નતાશાની સગાઈની ઘોષણા 2020ની શરૂઆતમાં કરી હતી અને ત્યારબાદ થોડાક મહિના બાદ તેણે નતાશાની ગર્ભાવસ્થા અને લગ્નના સમાચાર જાહેર કર્યા હતા અને અત્યારે તે પિતા પણ બની ગયો આ બધુ તેના જીવનમાં એટલુ ઝડપી બન્યું કે કોઈને ભણક પણ થઈ ન હતી આ વાતની લોકોને ત્યારે જ જાણ થઈ જ્યારે હાર્દિક અને નતાશાએ લોકોને આ બધા વિષે જણાવ્યુ હતું.

View this post on Instagram

We are blessed with our baby boy ❤️🙏🏾

A post shared by Hardik Pandya (@hardikpandya93) on

  • તમારો કિંમતી સમય આપીને વાંચવા બદલ આપનો ખુબ ખુબ આભાર.
  • તમારો અભિપ્રાય અમને કોમેન્ટ બોક્સ માં જરૂર થી બતાવો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here