નેહા કક્કરની હનીમૂન તસ્વીરો , જોઈને તમારા પણ ઉડી જશે હોશ…

પોતાનાથી 7 વર્ષ નાના પતિ સાથે વિદેશ મોજ કરી રહી છે નેહા કક્કર, જુઓ હોંશ ઉડાવી દે એવી તસ્વીરો

બોલીવુડની ખુબ જ સુંદર ગાયિકા નેહાકક્કર પંજાબી સિંગર રોહનપ્રીત સાથે લગ્નના બંધનમાં બંધાઈ ગઈ છે. નેહાના લગ્નના પ્રસંગોથી લઈને તેના ઘરે પરત ફરવા સુધીની ઘણી જ તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ હતી. હાલ હવે નેહાની હનીમૂન તસવીરો વાયરલ થઇ રહી છે.

નેહાએ પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર પોતાની હનીમૂન તસવીરો શેર કરી છે. ચાહકો તેની આ તસવીરો જોઈને રોમાંચિત થઇ ઉઠે છે. હકીકતમાં આ પળો તેના જીવનની સૌથી યાદગાર પળોમાંથી એક છે. નેહા અને રોહન દુબઈની અંદર પોતાનુ હનીમૂન મનાવવા માટે ગયા હતા. આ તસ્વીરમાં નેહૂપ્રીતનો પ્રેમ જોવા મળી રહ્યો છે. નેહાને રોહને પોતાના ખોળામાં ઉઠાવી લીધી છે અને પોતાનો પ્રેમ અભિવ્યક્ત કરી રહ્યો છે. નેહા અને રોહનપપ્રીતની આ તસ્વીર પણ ખુબ જ ક્યૂટ છે. આ તસ્વીરમાં રોહન નેહાને ખુબ જ અલગ અંદાજમાં પ્રપોઝ કરતો જોવા મળી રહ્યો છે.

નેહા અને રોહને 24 ઓક્ટોબરના રોજ લગ્ન કર્યા હતા. લગ્ન બાદ બંને હનીમૂન માટે દુબઇ આવી પહોંચ્યા હતા. અને પોતાની દિવાળી પણ તેમને હનીમૂન દરમિયાન દુબઈની અંદર જ ઉજવી હતી. નેહા આ તસ્વીરની અંદર રોહનપ્રીત પ્રત્યેના પોતાના પ્રેમને વ્યક્ત કરી રહી છે. દુબઈની ટ્રીપ તેના માટે સૌથી શ્રેષ્ઠ હનીમૂન બની ગયું છે તેવું પણ નેહા જણાવે છે. રોહનપ્રીતની મુલાકાત નેહા સાથે “નેહૂ દા વ્યાહ” ગીત દરમિયાન થઇ હતી. ત્યારેથી જ તે બંનેને એકબીજામાં પોતાના જીવનસાથી નજર આવવા લાગ્યા હતા.

Honeymoon pics of Neha Kakkar Honeymoon pics of Neha Kakkar Honeymoon pics of Neha Kakkar Honeymoon pics of Neha Kakkar Honeymoon pics of Neha Kakkar Honeymoon pics of Neha Kakkar Honeymoon pics of Neha Kakkar Honeymoon pics of Neha Kakkar Honeymoon pics of Neha Kakkar Honeymoon pics of Neha Kakkar

વધુ વાંચો: જો તમે સ્ત્રી ના આ અંગ ને અડી જશો ને તો તમે ધનવાન થઇ જશો…..

વધુ વાંચો: દિશા પટની એ બિકિનીમાં પોતાનો બોલ્ડ ફોટો Instagram પર શેર કર્યા…