આપણે બધા આપડી લાઇફમાં ક્યારેકના ક્યારેક યૂઝ કોન્ડોમને આમ તેમ નાખી દેતા હોય છે અને તેને જોઇને આપણને શરમ અને ચીઢ આવે છે. કેટલીકવાર તમે પણ એવી ઘટનાઓ જોઇ અથવા સાંભળી હશે જેમાં બાળકો ઘરના કોઇ ખૂણામાં અથવા પછી પાર્કમાં ક્યાયથી યૂઝ કોન્ડોમ ઉઠાવી લેતા હોય છે અને પૂછે છે કે આ શુ છે? આવી પરિસ્થિતિમાં તમારે શરમનો સામનો જરુર કરવો પડે છે. જો તમે આ રીતે કોઇ પરિસિથિતિનો સામનો નથી કરવા ઇચ્છતા તો તમને ખબર હોવી જોઇએ કે યૂઝ કોન્ડોમને ડિસ્પોઝ કરવાની સાચી રીત શુ છે.
કોન્ડોમને ફ્લશ બિલકુલ ન કરો:
વધારે લોકો યૂઝ કોન્ડોમને ટોઇલેટમાં ફ્લશ કરી દેતા હોય છે પરંતુ એવુ કરવાથી પૂરી રીતે ખોટુ છે એને એવોઇડ કરવુ જોઇએ. ફ્લશ કરેલ કોન્ડોમ ખાસ કરીને ડોઇલેટના પ્લમ્બિંગને જામ કરી દે છે જેને સાફ કરવુ વધારે મોંઘુ પડી શકે છે. આમતો લોકો ટોઇલેટમાં જ ફ્લશ કરેલા કોન્ડોમ નદી, તળાવ અને સુમદ્ર સુધી પહોંચી જતા હોય છે કારણકે શહેર ભરમાં સીવેજનુ પાણી આ જગ્યાઓ પર જ પહોંચી જાય છે. ઘરમાં આમ તેમ પણ લાપરવાહીથી કોન્ડોમને ફેંકવાથી બચે.
વધુ વાંચો: કોન્ડોમનો યોગ્ય રીતે ઉપયોગ કેવી રીતે કરવો?
બાયોડિગ્રેડેબલ નથી હોતા કોન્ડોમ:
સાથે જ કોન્ડોમ જો કે બાયોડિગ્રેડેબલ નથી હોતા એટલે કે આ તમારા અથવા પછી પ્રાકૃતિક રુપથી પોતે ખતમ થવાવાળા સામાન નથી તો એ વધુ જરુરી થઇ જાય છે કે તેનો ડિસ્પોઝલ સાચી રીતે કરવામાં આવે. એના પહેલા કે અમે તમને યૂઢ કરેલ કોન્ડોમને ડિસ્પોઝ કરવા એટલેકે ફેંકવાની સાચી રીત બતાવીએ, અમે તમને જણાવી રહ્યા છીએ તે ખોટી રીતોથી જેને આજે જ બધ કરી દેવુ જોઇએ.
વધુ વાંચો: કેમ વધી જાય છે લગ્ન થતા જ સ્ત્રીના સ્તન. જાણો ચોંકાવનારી વાત….
આ છે ફેંકવાની સાચી રીત:
તમને આ ટ્રીકને અજમાવામાં 5 સેકન્ડથી વધારે ટાઇમ નહી લાગે. સાવધાનીથી યૂઝ કોન્ડોમને હાથમાં પકડો અને પછી તેને ટીશ્યુ પેપર, પેપર બેગ અથવા કોઇ ન્યૂઝ પેપરમાં લપેટીને કચરાપેટીમાં નાખો.
જરુરી:
કોન્ડોમમાં રહેલ સીમન અને ગંધને ફેલાવાથી રોકવા માટે તમે ઇચ્છો તો કોન્ડોમનના મોંને બાંધી દો અને ત્યારબાદ તેને પેપરમાં લપેટીને ફેંકો.
વધુ વાંચો: “Aashram 2” માં બોબી દેવલ સાથે શરીર સુખ માણતા સીન કરતા ત્રિધા ચૌધરી મુકાઈ મુશ્કેલીમાં, અને પછી…
-
તમારો કિંમતી સમય આપીને વાંચવા બદલ આપનો ખુબ ખુબ આભાર.
-
તમારો અભિપ્રાય અમને કોમેન્ટ બોક્સ માં જરૂર થી બતાવો.