સ્તનોને મોટા અને સુડોળ બનાવવાના કેટલાંક અચુક ઘરેલુ ઉપાય અપનાવીને તમે પણ તમારા સ્તનનો આકાર વધારી શકો છો.
સ્તનના આકારને લઈને સ્ત્રીઓ ખૂબ ચિંતિત રહે છે. મોટા અને સુડોળ સ્તન મહિલાઓની સુંદરતા વધારે છે. તેથી સ્ત્રીઓ પોતાના સ્તનના આકારને લઈને ખૂબ સચેત (કૉન્શિયસ) રહે છે. પરંતુ, એક વાત સમજાતી નથી કે કોઈ પણ વ્યક્તિ સ્ત્રીનાં સુંદર સ્તનોની સામે જુએ તો શા માટે એમને ગમતું નથી? જો તેઓ એમ માનતાં હોય કે સુડોળ સ્તન સૌન્દર્યની નિશાની છે, તો માત્ર જોઈને જ કોઈ એ સૌન્દર્યને appreciate કરતું હોય તો શા માટે સ્ત્રીઓ ને ગમતું નથી? આ એક શાશ્વત પ્રશ્ન છે. તમને કોઈ એમ કહે છે કે “તમે ખૂબ સુંદર છો” તો તમને ગમે છે. પરંતુ તમને કોઈ એમ કહે કે “તમારાં સ્તનો ખૂબ સુંદર છે” તો તમને નથી ગમતું, આવું શા માટે? આવું કેમ?
વધુ વાંચો: જો તમે સ્ત્રી ના આ અંગ ને અડી જશો ને તો તમે ધનવાન થઇ જશો…
સ્ત્રીઓના સૌર્દયનો મુખ્ય આધાર છે પુષ્ટ અને ઉન્નત સ્તન. સ્ત્રીનુ સૌદર્ય, આકર્ષણ અને મોહકતા તેના સુડોળ, સ્વસ્થ અને ઉભરેલા સ્તનમાં જ છે. પણ કેટલાક કારણોસર અનેક યુવતીઓના સ્તનનો આકાર ખૂબ નાનો હોય છે. તેના સ્તનનો એવો વિકાસ નથી થઈ શકતો જેવો કે સામાન્ય સ્વસ્થ સ્ત્રીનો હોવો જોઈએ. આ એક બીમારી છે તેને સ્તન-ક્ષય કહેવામાં આવે છે. જે યુવતીઓને આ રોગ હોય છે તે એક પ્રકારને હીનભાવનાથી ગ્રસ્ત થઈ જાય છે. જો નીચે જણાવેલ ઉપાયો નિયમિત અપનાવવામાં આવે તો સ્ત્રીઓનાં સ્તનો ચોક્કસ ભરાવદાર અને આકર્ષક બને છે. છોકરીઓ તેમ જ પરણેલી મહિલાઓના સ્તનને મોટા અને સુડોળ બનાવવા માટે આ ઘરેલુ ઉપાય લાભદાયક છે.
- સ્તનને ચારે બાજુથી ગોળાઈમાં જૈતૂનના તેલથી દિવસમાં બે વાર સવારે સ્નાન કરતા પહેલા અને રાત્રે સૂતા પહેલા દસ મિનિટ સુધી માલિશ કરો. તેનાથી સ્તન વિકસિત થવા માંડે છે.
- ગરમ-ઠંડો સેક કરવાથી પણ બ્રેસ્ટ પુષ્ટ થાય છે. પહેલા 5 મિનિટ સુધી ગરમ પાણીમાં પલાળેલા કપડા, પછી 5 મિનિટ સુધી ઠંડા પાણીમાં પલાળેલુ કપડુ સ્તન પર મુકો
- રોજ 3-4 કળી લસણ ખાવાથી બ્રેસ્ટનુ ઢીલાપણુ દૂર થાય છે, અને તે દ્રઢ બને છે.
- વડના ઝાડની લટકતી ડાળીની નરમ ડાળખીને તોડીને તેને છાયડામાં સુકાવો. તેને પાણી સાથે વાટીને બ્રેસ્ટ પર લેપ કરવાથી લટકતા સ્તન પુષ્ટ અને કડક થઈ જાય છે.
- દાડમના છાલ વાટીને સ્તન પર સતત સાત દિવસ સુધી સૂતા પહેલા લગાવવાથી સ્તનનુ ઢીલાપણું દૂર થાય છે.
ઉપરોક્ત ઉપાયો કારગર સાબિત થાય એવાં છે, અને એને જો અમલ કરવામાં આવે, પાળવામાં આવે તો તેમની આ સમસ્યા એક મહિનામાં જ દૂર થઈ શકે છે. સુડોળ કાયાની ઝંખના દરેક સ્ત્રીને હોય એ સમજી શકાય એમ છે, પણ ચરબીવાળી ચીજો વધુ ખાવાથી તમે સુડોળ નહીં બની શકો.
વજન વધે ત્યારે શરીરમાં ચરબી વધારવાની નહીં, મસલ્સ વધારવાની જરૂર હોય છે. એ માટે ફૅટ નહીં, પ્રોટીન ઇનટેક વધારીને શરીરને કસવાની જરૂર છે. ચરબીયુક્ત ચીજોથી જ્યાં જરૂર ન હોય એવી જગ્યાએ ફૅટ જમા થશે અને શરીર બેડોળ થઈ શકે છે. તમે પાતળું ફિગર ધરાવો છો તો એને બિલ્ડ કરવા માટે એક્સરસાઇઝનો સહારો લો. પ્રોટીનયુક્ત ખોરાક વધુ લો. કોઈ સારા ફિઝિયોથેરપિસ્ટ્ટ, યોગગુરુ કે ઈવન ટ્રેઇનરને કન્સલ્ટ કરો. કસરતથી અને બ્રેસ્ટ્સની આસપાસના સ્નાયુઓને કસવાથી થોડો ફરક જરૂર પડી શકે છે.
કૃપા કરીને, આ ઉત્તર ને કોઈ પણ બહેનો એ અંગત લેવો નહીં. આ ઉત્તર ગમે તો વાંચજો અને એ પ્રમાણે ટ્રીટમેન્ટ ફોલો કરજો. આ ટ્રીટમેન્ટથી તમારું સૌન્દર્ય નિખરી ઉઠે એ જ સાર્થકતા છે આ લેખ ની.
વધુ વાંચો: દિશા પટની એ બિકિનીમાં પોતાનો બોલ્ડ ફોટો Instagram પર શેર કર્યા…
-
તમારો કિંમતી સમય આપીને વાંચવા બદલ આપનો ખુબ ખુબ આભાર.
-
તમારો અભિપ્રાય અમને કોમેન્ટ બોક્સ માં જરૂર થી બતાવો.
Source: Quora