કોન્ડોમનો યોગ્ય રીતે ઉપયોગ કેવી રીતે કરવો ?

જાતીય ક્રિયા, સાથીનો જુસ્સો, કોન્ડોમનો ઉપયોગ ત્રણેયનું યોગ્ય સંકલન જાળવવું જોઈએ.

ડૉ. પારસ શાહ:

કોન્ડોમ નિષ્ફળ જવાના દરમાં સૌથી મોટો ફાળો વપરાશકર્તાઓની ભૂલોનો છે. યોગ્ય પદ્ધતિથી કોન્ડોમનો ઉપયોગ કરવાને કારણે અનિચ્છિત ગર્ભધારણના લાખો કિસ્સાં અને ચેપી જાતિય રોગોને અટકાવી શકાય છે. કોન્ડોમના ઉપયોગ અને તેના મહત્વ અંગે મોટાભાગના લોકો જાણી જોઈને દુર્લક્ષ સેવે છે. કોન્ડોમ વાપરતી વખતે જાતીય ક્રિયા, તમારા સાથીનો જુસ્સો તથા કોન્ડોમનો ઉપયોગ એ ત્રણેયનું યોગ્ય સંકલન જાળવી રાખવું જોઈએ.

વધુ વાંચો: સાસુને પુત્રવધૂએ સસરાના બિઝનેસ પાર્ટનર સાથે એવી હાલતમાં જોઇ કે સાસુએ કપડા પહેર્યા વગર જ….

કોન્ડોમના ઉપયોગ દરમિયાન થતી સૌથી સામાન્ય ભૂલો:

 • સમગ્ર સંભોગ ક્રિયા દરમિયાન કોન્ડોમનો ઉપયોગ નહી કરવાની ભૂલ.
 • ટોચના ભાગે જગ્યા નહીં રાખવી.
 • ટોચના ભાગમાંથી હવા નહીં કાઢવાની ભૂલ.
 • અંદરનો ભાગ બહાર રહે તે રીતે કોન્ડોમ રાખવો.
 • માત્ર પાણી આધારિત લ્યુબ્રિકન્ટ્સનો ઉપયોગ ના કરવો.

કોન્ડોમનો યોગ્ય રીતે ઉપયોગ કેવી રીતે કરવો ?

નિયમિત અને યોગ્ય રીતે કોન્ડોમ કેવી રીતે વાપરશો?

 • ભલે એકદમ સરળ બાબત દેખાતી હોય પરંતુ સુરક્ષિત સેક્સ માટે કેટલીક ખાસ બાબતો અનુસરવી જરૂરી છે.
 • કોન્ડોમ્સ પહેલેથી જ પરિક્ષણ કરેલા, રોગમુક્ત કરેલા હોવાથી તેને વપરાશ પહેલા ચકાસવાની જરૂર નથી.
 • સમગ્ર સમાગમ દરમિયાન મુખમૈથુન કે સેક્સની દરેક ક્રિયા વખતે નવો કોન્ડોમ વાપરો.(શરૂઆતથી અંત સુધી)
 • તેને યોનિપ્રવેશ પહેલાં ઉત્થાન થયેલા શિશ્ન પર ચઢાવી દેવું જોઈએ. વીર્ય સ્ખલનના સહેજ પહેલાં તેને પહેરવાનું ટાળવું જોઈએ.

વધુ વાંચો: તારક મેહતાના નવા અંજલિભાભીએ શેર કરી હોટ તસ્વીર. જોતા જ તમે કઈ દેશો આ અંજલિભાભી ના હોય…

 • જો કોન્ડોમમાં આગળ ટોચના ભાગે પૂરતી જગ્યા ના હોય તો અગ્રભાગને થોડો દબાવો અને તે ભાગમાં વીર્ય ભેગું થાય તે માટે જગ્યા બનાવો. કોન્ડોમનો આગળનો ભાગ પકડી ઉત્થાન થયેલા શિશ્ન પર તેને તેને છેક સુધી ચઢાવી દો.
 • સ્ખલન થયા પછી તરત જ કોન્ડોમ સહિત શિશ્નને બહાર કાઢી લેવો જોઈએ, નહીંતર શિશ્ન ઢીલુ થઈ જવાને કારણે કોન્ડોમની પકડ નબળી થવાથી વીર્ય યોનિમાં જવાની શક્યતા રહે છે. – કોન્ડોમને ટિસ્યુ પેપરમાં વીંટાળી કચરાપેટીમાં નાખી યોગ્ય નિકાલ કરો.
 • જો તમને સમાગમ દરમિયાન કોઈપણ વખતે એમ લાગે કે કોન્ડોમ ફાટી ગયો છે તો તાત્કાલિક રોકાઈ જાવ અને તૂટેલો કોન્ડોમ ઉતારી નવો કોન્ડોમ પહેરો. –
 • યોનિ માર્ગે સ્નિગ્ધતા પુરતી જળવાઈ રહે તેનું ધ્યાન રાખો. કોન્ડોમના ઉપયોગ દરમિયાન પાણી આધારિત લ્યુબ્રિકન્ટ્સ વાપરવા હિતાવહ છે. ઓઈલ આધારિત (પેટ્રોલિયમ જેલી, હેર ઓઈલ, મસાજ ઓઈલ, બોડી લોશન કે ખાદ્યતેલ) જેવા લ્યુબ્રિકન્ટ્સ લેટેક્સને નબળું બનાવે છે જેથી તે ફાટી જવાની શક્યતા રહે છે.

Source: Dailyhunt

 • તમારો કિંમતી સમય આપીને વાંચવા બદલ આપનો ખુબ ખુબ આભાર.
 • તમારો અભિપ્રાય અમને કોમેન્ટ બોક્સ માં જરૂર થી બતાવો.

વધુ વાંચો: જો તમે સ્ત્રી ના આ અંગ ને અડી જશો ને તો તમે ધનવાન થઇ જશો…

Previous articleકોરોનાકાળમાં 31મી ડિસેમ્બરની ઉજવણીને લઇને કરાઇ મોટી જાહેરાત…
Next articleકેમ વધી જાય છે લગ્ન થતા જ સ્ત્રીના સ્તન. જાણો ચોંકાવનારી વાત….