મોદી સાહેબ એ માર્ચ મહિના ના રોજ કોરોના મહામારી ને ધ્યાન મા લઇ ને આખા ગુજરાત ને 1 દીવસ ના કરફયૂ મા રાખ્યું હતું, અને ત્યાર બાદ કોરોના ના કેસ દિવસે ને દિવસે વધતા જતા મોદી સાહેબ એ ગુજરાત ને લોકડાઉન કરવા માટે નિર્ણય લીધો હતો, અને આ નિર્ણય ને તેઓ ટીવી કે ન્યૂઝ ચેનલ ના માધ્યમ થી આપના સુધી પોંચાડતા હતા, અને તેઓ એ આપને ઘણી વાત સાવચેત કર્યા છે. કે આપને આ મહામારી ને ખુબ જ સાવચેતી થી લઈએ એને આપણા સ્વાસ્થ નું ધ્યાન રાખવા ખૂબ જ જણાવ્યું છે.

જ્યારે તેઓ એ લોકડાઉન ની જાહેરાત કરી ત્યાર થી જ તેઓ પોતાના કાર્ય મા અને આ કોરોના મહામારી ને લઇ ને ઘણા બધા ઉચ્ચ અધિકારીઓ સાથે વાત કરવા માટે અને ઓનલાઇન બેઠક કરવા માટે તેઓ તે કાર્ય મા ખૂબ જ વ્યસ્ત છે. ત્યારે તેઓ પોતાના જે હાલ પૂરતા ચલાવી લેવાય એવા કર્યા ને ન કરતા કોરોના મા કઈ રીતે લોકો ને મદદ થઈ શકે તે હેતુ થી એ કાર્યમાં વસ્ત છે.

modi new look
modi new look

તેઓ એ પોતાના ગૃહ મા ઓછો સમય વિતાવે છે અને મોટા અધિકારીઓ સાથે મીટીંગ મા સમય પસાર કરી ને કોરોના મહામારી સામે લડવા માટે પૂરા પ્રયત્ન સાથે કાર્ય કરી રહ્યા છે. આ કારણ થી તેઓ પોતાના વાળંદ ને મળી શક્યા નથી અને તેઓ એ આ બાબત ને ધ્યાન માં લઇ ને બહાર ન જવા માટે લોકો ને અડકવ્યા છે, અને તેઓ પોતે પણ આ નિયમ નું પાલન કરી રહ્યા છે. માટે તેઓ પોતાના વાળંદ ને મળી શક્યા નથી.

modi new look
modi new look

મોદી સાહેબ એ આપને પણ બહાર ન નીકળવા માટે કયું છે અને વધારે જરૂરી કામ થી જવું પડે તો જ જવું. સાથે સાથે એ પણ કયું છે કે જ્યાં સુધી ઘરે થી કામ થાય ત્યાં સુધી ઘર ની બહાર ન નીકળીએ, અને શાકભાજી ને રોજિંદી વસ્તુ પણ એક સાથે લઇ લેવી અને કામ વગર બહાર ન નીકળવા જણાવ્યું છે.

આ હેતુ થી જ તેઓ એ પોતાની દાઢી વધારી છે. ધન્ય છે આપના આવા મોદી સાહેબ ને જેઓ માત્ર સલાહ જ નથી આપતા પણ તેઓ પોતે પણ આ વાત અનુસરે છે.

  • તમારો કિંમતી સમય આપીને વાંચવા બદલ આપનો ખુબ ખુબ આભાર.
  • તમારો અભિપ્રાય અમને કોમેન્ટ બોક્સ માં જરૂર થી બતાવો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here