કાલ થી 3 દિવસ સુધી 5 શહેરો માં જનતા કર્ફયુ. CM Vijay Rupani એ કરી મોટી જાહેરાત.

આ કોરોના ની મહામારી સામે લાડવા માટે પેહલા પણ CM Vijay Rupani 1 દિવસ ની જનતા કર્ફયુ જાહેર કર્યું હતું. અને હવે 3 દિવસ નું જો જાણો ક્યાં-ક્યાં શહેર માં અને કેટલા દિવસ નું કર્ફયુ જાહેર કર્યું છે.

janta-curfew

હાલ ચાલી રહેલી કોરોના મહામારી માં અમુક શહેરો માં વધી રહેલા કોરોના પોઝિટિવ કેસ ને લઇ ને CM Vijay Rupani ની એ જાહેરાત કરી કે કાલ થી અમદાવાદ , સુરત , વડોદરા , ગાંધીનગર , અને રાજકોટ સહીત 5 શહેરો મેં 3 દિવસ માટે જનતા કર્ફયુ જાહેર કરવા માં આવ્યું છે. હાલ એક વિડિઓ ફરી રહીયો છે. જેમાં જાણવામાં આવી રહીયુ છે કે ૫ શહેરો માં 3 દિવસ માટે જનતા કર્ફ્યુ જાહેર કરવા માં આવ્યો છે.

janta-curfew

પરંતુ તમે તે વિડિઓ પૂર્ણ જોશો તો તમને ખ્યાલ આવશે કે તે વિડિઓ તદ્દન ખોટો છે અને તેને એડિટ કરી ને બનાવ માં આવ્યો છે. જેમાં છેલ્લે જોશો તો તમને જાણ થશે કે વિડિઓ માં કપિલ શર્મા શો ના એક કલાકાર જેમાં તેમનું નામે Dr. Mashoor Gulati નામે પ્રખ્યાત છે. અને છેલ્લે તેમનો ફેમસ ડાયલોગ આવે છે કે “kaisa laga mera mazak” એવો વિડિઓ એડિટ કરી ને ને હમણાં લોગો દ્વારા તે ખુબ જ જાહેર કરવા માં આવ્યો છે. તો તમને જણાવી દઈએ કે આ વિડિઓ પુરે પૂરો એડિટ કરેલો છે, અને CM Vijay Rupani કોઈ પણ પ્રકાર નું જનતા કર્ફયુ જાહેર નથી કર્યું.

આપ તે વિડિઓ ને અહીં પર નિહાળી શકો છો :

janta-curfew

  • તમારો કિંમતી સમય આપીને વાંચવા બદલ આપનો ખુબ ખુબ આભાર.
  • તમારો અભિપ્રાય અમને કોમેન્ટ બોક્સ માં જરૂર થી બતાવો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here