શરીર પર એક પણ પ્રકાર ના વસ્ત્ર પેહરીયા વગર આ દેશ માં કુંવારી છોકરીઓ કરે છે નૃત્ય અને તેમાં થી તે દેશ ના રાજા તેની રાની પસંદ કરે છે.

0
402

આપણે જાણીએ છીએ કે કોઈ પણ દેશ ને ચલાવા માટે કોઈ એક રાજા કે સરકાર ની જરૂર પડતી હોઈ છે. પરંતુ પેહલા ના સમય માં રાજા દેશ નું શાસન ચલાવતા હતા પરંતુ આજ જે હવે કોઈ પણ દેશ ને ચાલવા માટે સરકાર નક્કી કરેલી હોઈ છે. પરંતુ આવા સમય માં એક દેશ માં હજુ પણ રાજા જ પોતાનો દેશ ચલાવે છે. જે દેશ નું નામે સ્વાઝીલેન્ડ છે. ત્યાં હજુ પણ રાજા જ પોતાનો દેશ ચલાવે છે, અને આખા દેશ નું શાસન કરે છે. અને દેશ ની વૃદ્ધિ કરે છે.

King-of-Swaziland

રાજા ની સામે શરીર પર એક પણ વસ્ત્ર પેહરીયા વગર કરે છે નૃત્ય

દર વર્ષે ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં મહારાનીની માના શાહી ગામડામાં લુદજીજીનીમાં ઉમ્હલાંવા સેરેમની ફેસ્ટીવલ યોજાય છે. આ ફેસ્ટિવલ માં ૧૦.૦૦૦ થી પણ વધુ કુંવારી છોકરીઓ અને બાળકીઓ ભાગ લે છે. અને તેઓ પોતાના શરીર પર એક પણ પ્રકાર નું વસ્ત્ર પેહરીયા વગર કરે છે નૃત્ય અને રાજા અને લોકો આ નૃત્ય ને નિહાળે છે અને ત્યાર બાદ રાજા તેમાં થી કોઈ એક છોકરી ને પોતાની રાની બનાવે છે.

King-of-Swaziland

ગયા વર્ષે અમુક છોકરીઓ આ ફેસ્ટિવલ વિરુદ્ધ પણ હતી.

ગયા વર્ષે અમુક છોકરીઓ આ ફેસ્ટિવલ નું વિરુદ્ધ હતી, અને તેઓ એ આ ફેસ્ટિવલ માં ભાગ પણ ન લીધો હતો. પરંતુ આ વાત ની જાણ ત્યાંના રાજા ને થઇ. ત્યારે તે રાજા એ તે છોકરીઓ ના પરિવાર ને દંડ કરી ને ઘણા બધા પૈસા પણ લીધા હતા. અને એવું પણ જાણવા માં આવ્યું છે કે ત્યાં ના રાજા એસોઆરામ થી રહે છે અને ત્યાં ના રહેવાસી ગરીબી ની હાલત માં રેહતા જોવા મળે છે.

King-of-Swaziland

વર્ષ ૨૦૧૫ માં રાજા મસ્વાતી તૃતીય ભારતમાં આવ્યા હતા.

વર્ષ 2015માં ભારત આફ્રિકી શિખર સંમેલનમાં ભાગ લેવા માટે રાજા મસ્વાતી તૃતીય ભારતમાં આવ્યા હતા. ત્યારે તેઓ પોતાની ૧૫ પત્નીઓ અને છોકરાઓ અને ૧૦૦ નોકરો નો સ્ટાફ લઇ ને આવ્યા હતા અને તેઓ દિલ્હી ની એક ફાઈવ સ્ટાર હોટલમાં રહ્યા હતા અને તેઓ એ તે હોટલ ના ૨૦૦ ઓરડા નોંધાવ્યા હતા.

  • તમારો કિંમતી સમય આપીને વાંચવા બદલ આપનો ખુબ ખુબ આભાર.
  • તમારો અભિપ્રાય અમને કોમેન્ટ બોક્સ માં જરૂર થી બતાવો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here