લોકડાઉન 4.0 ની પુર્ણાહુતી થોડા જ સમયમાં થવા જઈ રહી છે. તેવામાં લોકો દ્વારા એવી આફવા ઉડાડવામાં આવી રહી છે કે પીએમ મોદી દ્વારા લોકડાઉન 5.0 ની જાહેરાત કરવા માં આવશે.

શું તો લોકો ને લાગી રહ્યું છે કે, લોકડાઉન વધારવું જોઈએ. કે પછી લોકો જાતે જ એવું અફવા ઉડાડવા લાગ્યા છે કે લોકડાઉન વધારવું જોઈએ.

Lockdown 5.0
Lockdown 5.0

કોરોના મહામારી ના લીધે દેશ માં રોજ વધારે ને વધારે નવા કેસ સામે આવી રહ્યા હોવા થી લોકો કહે છે કે લોકડાઉન વધારવું જોઈએ. જોકે જેટલા કેસ કોરોના ના વધે છે તેટલા સામે સારા પણ થતા જોવા મળે છે. પરંતુ આજ એવું લાગી રહ્યું છે કે હવે આપણે કોરોના સાથે જ જીવતા શીખવું પડશે. અને આપને જ આપણી સાવચેતી રાખી ને કોરોના નો સામનો કરવો પડશે. જોકે આ મહામારી ની હાલ સુધી કોઈ પણ પ્રકાર ની દવા મળી નથી. અને બીજી બાજુ લોકો ની આર્થિક પરિસ્થિતિ દિવસે ને દિવસે નબળી પડતી જાય છે.

આ મુદ્દાને ધ્યાન માં રાખીને સરકારે અમુક નોકરી-ધંધા ને આવશ્યક સૂચના હેઠળ પુનઃ શરુ કરવામાં આવ્યા છે. જેમાં ઘણા પ્રકારની સાવચેતી સાથે કામ કરવાનું રહેશે.

તો તમને શું લાગી રહ્યું છે કે લોકડાઉન માં વધારો થવો જોઈએ કે નહિ. અને વધારો ન થવો જોઈએ તો કેમ અને વધારો થવો જોઈએ તો કેમ?? અમને તમારો અભિપ્રાય કૉમેન્ટ બોક્સ માં જરૂર થી જણાવજો.

  • તમારો કિંમતી સમય આપીને વાંચવા બદલ આપનો ખુબ ખુબ આભાર.
  • તમારો અભિપ્રાય અમને કોમેન્ટ બોક્સ માં જરૂર થી બતાવો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here