ગૃહ મંત્રાલયના આદેશ મુજબ અમદાવાદમાં હવે કારમાં એકલા હશો તો પણ માસ્ક પેરવું ફરજિયાત નહિતો દંડ ભરવો પડશે.

રાજ્યમાં ઝડપથી કોરોનાના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે આવા સમયે રાજ્યના લોકો માટે માસ્ક પહેરવું અને ડિસ્ટન્સ જાળવવા માટે કહેવામા આવી રહ્યું છે જ્યારે અમદાવાદમાં જે લોકો માસ્ક વગર દેખાય છે એમના જોડે થી દંડ વસૂલવામાં આવે છે અને ગૃહ મંત્રાલય ના નવા નિયમ મુજબ જો હવે તમે કારમાં એકલા મુસાફરી કરતાં હસો તો પણ તમારે માસ્ક પહેરવું ફરજિયાત કરી દેવામાં આવ્યું છે અને જો તમે માસ્ક નઇ પહેર્યું હોય તો તમારી જોડે થી દંડ વસૂલ કરવામાં આવશે અને આનું જાહેરનામું અમદાવાદ શહેર પોલિસ કમિશ્નર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે.

વધુ વાંચો: કોન્ડોમનો યોગ્ય રીતે ઉપયોગ કેવી રીતે કરવો?

આ નિયમના લીધે હવે રિક્ષા, ટેક્સી, કેબ, સરકારી કે, ખાનગી વાહનોના ચાલકો અને મુસાફરોએ પણ માસ્ક ફરજીયાત પહેરવાનું રહેશે. અને જો કોઈ વાહનમાં બેસનાર મુસાફર એ માસ્ક નઇ પહેરયું હોય તો તેનો દંડ વાહનચાલક અને મુસાફર બંને જોડેથી વસૂલવામાં આવશે.

વધુ વાંચો: કેમ વધી જાય છે લગ્ન થતા જ સ્ત્રીના સ્તન. જાણો ચોંકાવનારી વાત…

વધુ વાંચો: દિલીપ જોશી ઉર્ફે જેઠાલાલનો આ ફની વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે…

  • તમારો કિંમતી સમય આપીને વાંચવા બદલ આપનો ખુબ ખુબ આભાર.
  • તમારો અભિપ્રાય અમને કોમેન્ટ બોક્સ માં જરૂર થી બતાવો.