ચાઈના સામે લડત માં આપણા દેશ માં ચાઇના ની વસ્તુ અને Application પર જયારે પ્રતિબંધ મુકવામાં આવ્યો છે ત્યારે હવે મોદી સાહેબ (PM Narendra Modi) એ આપણા દેશ માં યુવાનો ને ચેલેન્જ આપી છે. એ પણ 20 લાખ રૂપિયા ની જો તમે આ ચેલેન્જ માં ભાગ લેવા માંગતા હોવ તો નીચે આપેલ વસ્તુ ને વાંચી ને આ આ ચેલેન્જ માં જોડાઈ શકો છો.

PM મોદીએ ડિજિટલ ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારત તરફ વધુ એક પગલું ભરતા આત્મનિર્ભર ભારત ઇનોવેશન ચેલેન્જ લોન્ચ કરી છે
Today there is immense enthusiasm among the tech & start-up community to create world class Made in India Apps. To facilitate their ideas and products @GoI_MeitY and @AIMtoInnovate are launching the Aatmanirbhar Bharat App Innovation Challenge. https://t.co/h0xqjEwPko
— Narendra Modi (@narendramodi) July 4, 2020
આત્મનિર્ભર ભારત ઇનોવેશન ચેલેન્જની કેટેગરીઝ
- ઓફિસ પ્રોડક્ટિવિટી એન્ડ વર્ક ફ્રોમ હોમ
- સોશ્યલ નેટવર્કિંગ
- ઈ લર્નિંગ
- ઈન્ટરનેટ
- હેલ્થ એન્ડ વેલનેસ
- એગ્રીટેક અને ફિનટેક
- ન્યુઝ
- ગેમ્સ
આત્મનિર્ભર ભારત ઇનોવેશન ચેલેન્જની સબ કેટેગરીઝ
- એવી ફેશ્યલ રેક્ગનિશન / બોડી મેપિંગ એપ જેથી લોકો ખરીદતા પહેલા વર્ચ્યુઅલી કપડાંની મેચિંગ અને ચશ્માંની ફ્રેમ ટ્રાય કરી શકે
- રિયલ ટાઈમ સ્પીચ ટુ સ્પીચ ટ્રાન્સલેશન અને કેમેરા ટ્રાન્સલેશન એપ
- ક્લાઉડ ઇમેઇલ માટે મોબાઈલ એપ
- ઇમેજ સ્કેન, ઇમેજ એડિટિંગ અને ટેક્સ્ટ રેક્ગનિશન એપ
- ક્લાઉડ સ્ટોરેજની સાથે સાથે ટ્રાન્સફરની સગવડ આપે તેવી એપ
- મોબાઈલ ડિવાઇસ માટે એન્ટી વાયરસ એપ
- મોબાઈલ ડિવાઇસમાં કેશ(cache) ક્લિયર કરનાર એપ
- વીડિયો કોન્ફરન્સિંગ માટે મોબાઈલ એપ
- મેસેજિંગ અને વીડિયો કોલિંગ માટે એપ
- માઈક્રો બ્લોગિંગ માટે એપ
- મશીન લર્નિંગથી ન્યુઝ એપ
- મેપિંગ એપ
- મોબાઈલ આધારિત ઓનલાઇન ગેમિંગ પ્લેટફોર્મ
- તમામ સુવિધાઓથી લેન્સ ફોટો એડિટિંગ એપ
આત્મનિર્ભર ભારત ઇનોવેશન ચેલેન્જની મહત્વની માહિતી
વેબસાઈટ: innovate.mygov.in
અરજીની છેલ્લી તારીખ: 18 જુલાઈ 2020 સાંજે 5:30 સુધી
અરજીનું સ્ક્રીનિંગ: 20-24 જુલાઈ
જ્યુરી દ્વારા મૂલ્યાંકન: 27 જુલાઈથી 3 ઓગસ્ટ
વિજેતાની ઘોષણા: 7 ઓગસ્ટ

આત્મનિર્ભર ભારત ઇનોવેશન ચેલેન્જ ના ઇનામો
પહેલું ઇનામ: 20 લાખ રૂપિયા
બીજું ઇનામ: 15 લાખ રૂપિયા
ત્રીજું ઇનામ: 10 લાખ રૂપિયા
આત્મનિર્ભર ભારત ઇનોવેશન ચેલેન્જની સબકેટેગરીઝના ઇનામો
પહેલું ઇનામ: 5 લાખ રૂપિયા
બીજું ઇનામ: 3 લાખ રૂપિયા
ત્રીજું ઇનામ: 2 લાખ રૂપિયા
-
તમારો કિંમતી સમય આપીને વાંચવા બદલ આપનો ખુબ ખુબ આભાર.
-
તમારો અભિપ્રાય અમને કોમેન્ટ બોક્સ માં જરૂર થી બતાવો.