લોકડાઉનમાં સોશિયલ મીડિયામાં ખુબ જ એક્ટીવ પ્રિયંકા ચોપડા.

priyanka chopra
priyanka chopra

પ્રિયંકા હાલ માં તેમના પતિ સાથે અમેરિકા માં રહે છે. અને આ વિશ્વમહામારી કોરોના માં પણ તેઓ ત્યાં જ છે. અને અમેરિકા માં પણ લૉકડાઉન ચાલી રહ્યું છે. ત્યારે પ્રિયંકા પણ ઘરની બાર ના નીકળતા પોતાના ફેન્સ સાથે સોશ્યિલ મીડિયા થી જોડાયેલા છે.

ત્યારે તે પોતાના રોજબરોજના નવા લૂકના ફોટા , વિડિઓ તેમના ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરી રહ્યા હોય છે. અને તેમના ફેન્સ સાથે જોડાયેલા રહે છે. તેવામાં તાજેતરમાં પ્રિયંકા એ પોતાનો એક માસ્ક પેહરેલો લૂક તેમના ઇન્સ્ટાગ્રામ માં અપલોડ કર્યો છે. જેમાં તેઓ ખુબ જ સરસ દેખાઈ રહ્યા છે. અને આ પેહલા પણ પ્રિયંકાએ તેમના ડોગ્સ સાથે તેમનો ફોટો તેમના ફેન્સ સુધી પહોંચાડ્યો છે.

આમ લૉકડાઉન ખુબ જ એકટિવ રહીને પ્રિયંકા તેમના ફેન્સ ને મળી રહી છે.

પ્રિયંકા ચોપરા જોનાસ એક ભારતીય અભિનેત્રી, ગાયક, ફિલ્મ નિર્માતા, અને મિસ વર્લ્ડ 2000 ના વિજેતા છે. ભારતની સૌથી વધુ કમાણી કરનારી અને સૌથી લોકપ્રિય હસ્તીઓમાંથી એક, ચોપરાને રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડ અને પાંચ ફિલ્મફેર એવોર્ડ સહિતના અનેક એવોર્ડ મળ્યા છે.

  • તમારો કિંમતી સમય આપીને વાંચવા બદલ આપનો ખુબ ખુબ આભાર.
  • તમારો અભિપ્રાય અમને કોમેન્ટ બોક્સ માં જરૂર થી બતાવો.

અમારા નવા બ્લોગ માટે :-

અવનવી ગેમ્સ અને નવી નવી એપ્લિકેશન ડાઉન્લોઅડ કરવા માટે અહીં આપેલી લિંક પર ક્લિક કરો.

APKMODES.COM

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here