અભિનેત્રી સારા ગુરપાલે સોશિયલ મીડિયામાં શેર કર્યા બોલ્ડ ફોટો, લોકો કહેવા લાગ્યા Oh My God !!!

ટીવી જગતના સૌથી જાણીતા અને વિવાદિત શો Bigg Boos ની 14મી સીઝનની શરૂઆત થઈ ચૂકી છે. હવે શોના કંટેસ્ટંટમાં જીતની રેસમાંથી આગળ વધવાની જંગ પણ શરૂ થઈ ગઈ છે. ગયા સપ્તાહે Bigg Boss14 ના ઘરેથી સિંગર Sara Gurpal બેઘર થઈ ચૂકી છે. સારા આજકાલ પોતાના હોમટાઉન Chandigarh માં છે.

Sara Gurpal એ પોતાના કેટલાક ફોટો પોતાના ઓફિશિયલ Instagram એકાઉન્ટ ઉપર શેર કર્યા છે. જે સોશિયલ મીડિયા Social Media માં ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. આ ફોટોમાં Sara Gurpal નો અંદાજ કંઈક અલગ જ જોવા મળી રહ્યો છે. ફોટોમાં અભિનેત્રી બોલ્ડ અવતારમાં જોવા મળી રહી છે. તેમના આ ફોટો Social Media ઉપર ધૂમ મચાવી રહ્યા છે. જેમાં સારા તડકામાં પોતાની સેલ્ફી લેતી નજરે પડી રહી છે. જુઓ PHOTOS…(ફોટો સૌજન્ય: Sandesh)

વધુ વાંચો: જંગલ ની વચોવચ અર્ધનગ્ન થઇ ને કરાવ્યુ ફોટોશૂટ, તસવીરો થઇ રહી છે વાયરલ.

Sara Gurpal Sara Gurpal Sara Gurpal Sara Gurpal Sara Gurpal Sara Gurpal Sara Gurpal Sara Gurpal Sara Gurpal

  • તમારો કિંમતી સમય આપીને વાંચવા બદલ આપનો ખુબ ખુબ આભાર.
  • તમારો અભિપ્રાય અમને કોમેન્ટ બોક્સ માં જરૂર થી બતાવો.
Previous articleજંગલ ની વચોવચ અર્ધનગ્ન થઇ ને કરાવ્યુ ફોટોશૂટ, તસવીરો થઇ રહી છે વાયરલ. જુઓ તસવીરો….
Next articleમારે રાત્રે અગિયાર વાગ્યે સૂવું છે અને સવારે પાંચ વાગ્યે ઉઠવું છે. પણ હું રાત્રે અગિયાર વાગ્યે સુઈ શકતો નથી. હું કેવી રીતે વહેલો સૂઈ શકું?