તારક મેહતા કા ઉલ્ટા ચશ્માનું નામ તો આપણે બધાએ સાંભળ્યું જ હશે. આપણે સૌએ તારક મેહતા જોયું પણ હશે. થોડા સમય પેહલા જ તેમાં થી અંજલિ ભાભી એ શૉ છોડી દીધો હતો. ત્યાર બાદ નવા અંજલિ ભાભી તરીકે રોલ કરવા માટે સુનેના ફોઝદારની નિમણુંક કરવામાં આવી હતી.
આ અંજલિ ભાભીએ પોતાની કાર્ય-કુશળતા દ્વારા લોકોના દિલ જીતી લીધા હતા અને તેઓ લોકોના દિલ પર રાજ કરવા લાગ્યા છે. નવા અંજલિ ભાભીએ એટલે કે સુનેના ફોઝદારે જુના અંજલી ભાભીની જગ્યા લઇ લીધી છે. અને તેઓ પોતાનો રોલ ખુબ સારી રીતે નિભાવતા જોવા મળે છે.
સુનેના ફોઝદાર લોકો સાથે કૅનેક્ટ રેહવા માટે સોશ્યિલ મીડિયાનો સહારો લે છે. અને ઘણી વાર તેઓ લોકોને સોશ્યિલ મીડિયા દ્વારા પોતાની વાત પહોંચાડે છે. લોકો જોડે હંમેશા કોન્ટેક્ટમાં રહે છે. તેઓ એ ઘણી વાર તેઓ ની તસ્વીર સોશ્યિલ મીડિયા પર શેર કરી છે. અને તેઓ તેમાં એકદમ ખુબસુરત અને હોટ લાગે છે.
વધુ વાંચો: કુદરતી રીતે સ્તનનું કદ કેવી રીતે વધારવું? જાણવા માટે વાંચો…
તેઓ એ તાજેતર માં જ એક મોલમાં શોપિંગ કરતો ફોટો પડ્યો છે, અને લોકો જોડે શેર કર્યો છે. તેમાં આપણે જોઈ શકીએ છીએ કે તેઓ માસ્ક પેહરીને શોપિંગ કરતા જોવા મળે છે. સેઅવૂડ્સ ગ્રાન્ડ સેન્ટ્રલ મોલમાં તેઓ શોપિંગ કરતા જોવા મળે છે.
વધુ વાંચો: ચહલની ફિયાન્સીએ કર્યો “ગેંદા ફૂલ” ગીત પર ડાન્સ, જુઓ…..
જુઓ બીજી તસવીરો:
વધુ વાંચો: જો તમે સ્ત્રી ના આ અંગ ને અડી જશો ને તો તમે ધનવાન થઇ જશો…
-
તમારો કિંમતી સમય આપીને વાંચવા બદલ આપનો ખુબ ખુબ આભાર.
-
તમારો અભિપ્રાય અમને કોમેન્ટ બોક્સ માં જરૂર થી બતાવો.