તારીખ 12-06-2020 ના રોજ સુરત મહાનગર પાલિકાએ હીરા માં કારખાના ના માલિક માટે કરી મોટી જાહેરાત. જેમાં નોર્થ ઝોન (કતારગામ) ની નગરપાલિકા એ કરી જાહેરાત.

નોર્થ ઝોન માં થોડાક હીરા ના યુનિટ માં ઘણા બધા લોકો ને કોરોના પોઝિટિવ આવ્યા નું જાણવામાં આવતા ત્યાંની નગરપાલિકાએ હીરાના યુનિટ ના માલિક ને 14 દિવસ માટે નું કોરોનટાઇન પાળવા માટે જણાવ્યું છે. તે યુનિટ માં શિવમ જવેલર્સ , એસ. આર.કે. એમ્પાયર , ધર્મનંદન ડાયમન્ડ , રિંકલ ઈમ્પૅક્સ , સી. દિનેશ એન્ડ કૂં. , રોયલ ડાયમંડ્સ , જે.બી. એન્ડ બ્રધર્સ આવા ગૃહોના ઉદ્યોગ ને નગરપાલિકાએ 14 દિવસ માટે નું કોરોનટાઇન પાળવા માટે જણાવ્યું છે.

Surat Municipal Corporation has made a big announcement for the owner of the diamond unit factory.
Surat Municipal Corporation has made a big announcement for the owner of the diamond unit factory.

જો કોરોના ના મહાકાળ માં જો સોશ્યિલ ડિસ્ટન્સીન્ગ રાખવું ગણું જરૂરી છે. અને જો હીરાના યુનિટ અને બીજા ઉદ્યોગ માં આ વાત ની કાળજી રાખવામાં નહિ આવે તો 10,000 સુધી નો દંડ વસુલવામાં આવે છે. અને ઘણી જગ્યાએ તો દંડ પણ વસૂલી લેવામાં આવ્યો છે.

ઘરમાં રહો સુરક્ષિત રહો અને હા સોશ્યિલ ડિસ્ટન્સીન્ગ અને સેન્ટાઇઝર કરતા રેહવું અને વારંવાર હાથ ધોતા રહીએ.

  • તમારો કિંમતી સમય આપીને વાંચવા બદલ આપનો ખુબ ખુબ આભાર.
  • તમારો અભિપ્રાય અમને કોમેન્ટ બોક્સ માં જરૂર થી બતાવો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here