શા માટે અને યુવાનો આત્મહત્યા કરે છે, તેના વિશે કાયા એવા કારણો વિશે વાત કરવી: માતાપિતા માટે ટિપ્સ
શા માટે અને યુવાનો આત્મહત્યા કરે છે, તેના વિશે કાયા એવા કારણો વિશે વાત કરવી: માતાપિતા માટે ટિપ્સ

કિશોર આત્મહત્યા એ આપણા સમાજ માટે ચિંતા નું કારણ બની ગયું છે. આત્મહત્યા ત્યારે થાય છે જયારે કોઈ કિશોર તેના પોતાના ઉદેશ્ય થી પોતાના જ મૃત્યુ નું કારણ બને છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અનુસાર વિશ્વવ્યાપી 264 મિલિયન થી વધુ લોકો હતાશા ના કારણે પીડાય છે. 15 થી 29 વર્ષ ની વયના લોકો મા મૃત્યુ નું બીજું સૌથી મોટું કારણ આત્મહત્યા છે. કિશોર વયના લોકો પોતાના જ સ્વપ્ન અને કલ્પનાઓની દુનિયા મા જીવતા હોય છે. જે વાસ્તવિકતાઓ થી સંપૂર્ણ પણે અલગ હોય છે. તેઓ ને તેમના અંગત અને વ્યવસાયિક જીવનની ખુબજ અપેક્ષાઓ હોય છે. જે પૂર્ણ ના થાય તો નિરાશા અને આત્મહત્યા તરફ દોરી જાય છે.

શા માટે અને યુવાનો આત્મહત્યા કરે છે, તેના વિશે કાયા એવા કારણો વિશે વાત કરવી: માતાપિતા માટે ટિપ્સ
શા માટે અને યુવાનો આત્મહત્યા કરે છે, તેના વિશે કાયા એવા કારણો વિશે વાત કરવી: માતાપિતા માટે ટિપ્સ

હાલના, સમય મા ફેરફારો ને નિયંત્રિત કરવા યુવા વાય ના લોકો માટે મુશ્કિલ હોય છે જેના પરિણામે તેમને તેમના જીવન મા તણાવ, નિરાશા અને ક્રોધ નો સામનો કરવો પડે છે. યુવા વયની ઉમર મા માતા-પિતાઓ તેમના બાળકો પાસે થી વધુ પ્રમાણ મા અપેક્ષા ઓ રાખે છે. જેમને પુરી કરવા માટેની લાલસા થી માતા-પિતા તેમને સતત દબાણ કરે છે.

શા માટે અને યુવાનો આત્મહત્યા કરે છે, તેના વિશે કાયા એવા કારણો વિશે વાત કરવી: માતાપિતા માટે ટિપ્સ
શા માટે અને યુવાનો આત્મહત્યા કરે છે, તેના વિશે કાયા એવા કારણો વિશે વાત કરવી: માતાપિતા માટે ટિપ્સ

બાળકો તેમના જીવન મા સારી કારકિર્દી મેળવે તે માટે તેમના માતા-પિતા તેમના બાળકો પર દબાણ કરે છે. પરંતુ તેઓ ના તરીકાઓ ઘણી વાર બાળકો ને તણાવ ભર્યા જીવન તરફ ધકેલે છે, અને આ જ પરીસ્થીથીને કારણે તેમને ઘણા તણાવ નો સામનો કરવો પડે છે, અને અંતે તેઓ તેમના જીવન થી હાર માની ને આત્મહત્યા જેવું નિષ્ઠુર પગલું ભરે છે. યુવાન અવસ્થા મા માતા-પિતા જ નહિ પરંતુ બીજા ઘણા ઘરેલુ અને સામાજિક કારણો પર આ નિષ્ઠુરતા માટે જવાબદાર બની રહે છે, જેવા કે શાળા મા સમસ્યાઓ, બોયફ્રેન્ડ કે ગર્લફ્રેન્ડ સાથે બ્રેક-અપ, કોઈ પ્રિય વ્યક્તિ નું મોત, છુટા-છેડા અથવા કોઈ મોટા કૌટુંબિક સંઘર્ષ. યુવાનોમા કેટલીકવાર સાથીઓના દબાણના લીધે અને ક્યારેક તેમની પસંદગી દ્વારા તે સબંધોમા શામેલ થયા પણ છે. પરંતુ હકીકત એ છે કે તેઓ સબંધો ના દબાણને સંભાળવા માટે પૂરતા પ્રમાણ મા પરિપક્વ હોતા નથી અને વધુ મા અનિચ્છનીય ગર્ભાવસ્થા, નિષ્ફળ સબંધો, પ્રેમ મા અસ્વીકાર, નોકરી માંથી તરછોડાઈ જવું એ હતાશાના મુખ્ય કારણો છે, જે આત્મહત્યા માટે ઉશ્કેરે છે.

કિશોરો જે આત્મહત્યા વિશે વિચારી રહ્યા છે:-

  • સામાન્ય રીતે આત્મહત્યા અથવા મૃત્યુ વિશે વાત કરે.
  • તેઓ હવે આપણી સાથે લાંબા સમય માટે નથી તેવા સંકેતો આપે.
  • નિરાશા ની લાગણી અથવા દોષિત લાગણી વિશે વાત કરે.
  • એકલપણા ની વાતો કરે.
  • મિત્રો અને કુટુંબ થી દુર જવાની વાતો કરે.
  • મૃત્યુ, છુટુ પડવું અને નુકશાન વિશે પત્રો, ગીતો અને કવિતાઓ લખે.
  • ભાઈ-બહેન અથવા તેમના નજીક ના મિત્રો ને તેમની પોતાની કિંમતી સંપત્તિ સોંપે .
  • મનપસંદ વસ્તુઓ અથવા પ્રવુતિઓ મા ભાગ લેવાની ઈચ્છા ગુમાવે.

હાલ, ના સમયનું ઉદાહરણ કે જેના થી તમે ભલી-ભાતી પરિચીત છો. બોલલૂવૂડ ના જાણીતા અભિનેતા સુશાંત સિંઘ રાજપૂતે 14 જૂન ના રોજ આત્મહત્યા કરી ને પોતાના જીવન નો અંત કર્યો. આ દુર્ધટના એ આજ ના યુગ માટે અને ખાસ કરી ને આજ ના યુવાઓ માટે માનસિક સ્વાસ્થ્ય ના મહત્વ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.

શા માટે અને યુવાનો આત્મહત્યા કરે છે, તેના વિશે કાયા એવા કારણો વિશે વાત કરવી: માતાપિતા માટે ટિપ્સ
શા માટે અને યુવાનો આત્મહત્યા કરે છે, તેના વિશે કાયા એવા કારણો વિશે વાત કરવી: માતાપિતા માટે ટિપ્સ

તદુપરાંત, દેશ માં ચાલી રહેલ પરિસ્થિતિ કે જેમાં દેશ માંથી ચાઈના ને બોયકોટ કરવા માટે લેવાયેલ અમુક ફેંસલા કે જેમાં ચાઈના ની વસ્તુ ઓ ઉપરાંત ચાઈનીઝ મોબાઈલ એપ વગેરે ને બંધ કરવાનો ગવર્મેન્ટ નો ઓર્ડર કે જેના પરિણામે ખુબ જ પ્રચલિત અને યુવાઓ ના સપના ઓ ને આસમાને પહુંચાડનાર ચાઈનીઝ મોબાઈલ એપ ટીક-ટોક કે જેના બંધ થવાને કારણે ઘણા યુવક-યુવતી ઓ એ પોતાના કિંમતી જીવન નો ત્યાગ કરવાનો નિર્ણય લઇ આત્મહત્યા જેવું ક્રૂર પગલું ભર્યું હતું. તેઓ વિચારતા હતા કે બસ આ એક જ રસ્તો છે આપણા સપનાઓ ને હકીકત માં પરિવર્તિત કરવા નો અને હવે તેઓ તેમના જીવન માં કઈ પણ કરી નહિ શકે તેવું વિચારી ને આત્મહત્યા જેવું નાસમજ પગલું ભરે છે.

ડિપ્રેશન ને દૂર કરવા માટે ની કેટલીક સામાન્ય સારવાર:-

શા માટે અને યુવાનો આત્મહત્યા કરે છે, તેના વિશે કાયા એવા કારણો વિશે વાત કરવી: માતાપિતા માટે ટિપ્સ
શા માટે અને યુવાનો આત્મહત્યા કરે છે, તેના વિશે કાયા એવા કારણો વિશે વાત કરવી: માતાપિતા માટે ટિપ્સ

1. કોગ્નિટિવ બિહેવિયરલ થેરાપી (બીટી):-

આ થેરાપી લોકો ને તેમના વિચાર કરવાની રીત બદલી ને સારું વર્તન કરવાની નવી રીતો શોધવાની નવી મંજૂરી આપે છે. મેડિકલ ન્યૂઝ આજે કહે છે કે આ થેરાપી તણાવ ઘટાડવા માં જટિલ સબંધો નો સામનો કરવામાં અને જીવનની ઘણી અન્ય સામાન્ય પડકારો નો સામનો કરવામાં મદદ કરી શકે છે.

2. સાયકોથેરાપી અથવા ટોલ્ક થેરાપી:-

આ થેરાપી ક્લિનિકલ ડિપ્રેશન સામે અસરકારક છે, પરંતુ ગંભીર હતાશા ની સારવાર માટે તે પૂરતું નથી. વેબ એમડી કહે છે કે જયારે દવાઓ સહીત અન્ય સારવાર સાથે કાર્યરત હોય ત્યારે જ આ સારવાર લોકો માટે ઉપયોગી નિવળી શકે છે.

3. સાયકોડાયનેમિક થેરાપી:-

આ ઉપચાર દર્દી ઓ ને તેમની ભાવનાઓ ની સંપૂર્ણ શ્રેણી નું અન્વેષણ કરવા માં સહાય કરે છે. જેમાં તેઓ અનુભવી શકતા નથી તેવી લાગણીઓ નો સમાવેશ થાય છે.

બીજી બાજુ કિશોરો એ જીવનને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. યુવાનો એ શીખવાની જરૂર છે કે નિષ્ફળતા અને અસ્વીકાર એ જીવનનો એક ભાગ છે. આ વાત તેઓએ સ્વીકારવી જોઈએ. કિશોરો એ જીવનનું મહત્વ શીખવું જરૂરી છે. બાળકો એ પણ યોગ અને ધ્યાન ના વર્ગો માં ભાગ લેવો જોઈએ. આ જીવન ની મુશ્કિલ પરિસ્થિતિઓનો સામનો કરવા માટે એક વ્યક્તિ ને માનસિક રીતે મજબૂત બનાવે છે, અને માનસિક તાણ ને વધુ સારી રીતે સંચાલિત કરવા માટે સક્ષમ બનાવે છે. દરેક વ્યક્તિ પાસે પોતાની એક ખાસિયત હોય છે અને તેની પાસે પોતાની નબળાઈ અને શક્તિ હોય છે. તેથી માતાપિતા, શિક્ષકો અને પરિવાર ના સભ્યો ને આ હકીકત સમજવી જરૂરી છે.

શા માટે અને યુવાનો આત્મહત્યા કરે છે, તેના વિશે કાયા એવા કારણો વિશે વાત કરવી: માતાપિતા માટે ટિપ્સ
શા માટે અને યુવાનો આત્મહત્યા કરે છે, તેના વિશે કાયા એવા કારણો વિશે વાત કરવી: માતાપિતા માટે ટિપ્સ
આપણું જીવન ઘણું મહત્વનું છે. આ વાત સમજી ને જીવન જીવવા નો આનંદ માણવો જોઈએ, અને જીવન નું મહત્વ સમજવું જોઈએ.
  • તમારો કિંમતી સમય આપીને વાંચવા બદલ આપનો ખુબ ખુબ આભાર.
  • તમારો અભિપ્રાય અમને કોમેન્ટ બોક્સ માં જરૂર થી બતાવો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here