નેહા કક્ક્ડએ આપી ખુશખબરી, બનવા જઈ રહી છે માતા…

0
331

નેહા કક્ક્ડનું નામ તો આપણે સૌ જાણતા જ હોઈશું. તેઓ ખુબ જ સારા સિંગર છે. તેઓએ ઘણા સારા સોન્ગ્સ માં કામ કર્યું છે. તેઓ બોલિવૂડ સોન્ગ્સ ગાય છે. તેઓ તેઓના મધુર આવા જ થી લોકોને મગ્નમુગ્ધ કરી દે છે. અને લોકો નેહા કક્ક્ડ ના ગીતો ને ખુબ જ પસંદ પણ કરતા હોય છે.

The good news is that Neha Kakkad is going to be a mother

રોહનપ્રીત ને પણ આપણે જાણતા જ હોઈશું. તેઓ પણ પંજાબી સોન્ગ્સ ગાય છે. તેઓ પણ ખુબ સારા સિંગર છે. પંજાબી ગીતો ખુબ સારા ગાય છે. તેઓ ને ગીત ને પણ લોકો ખુબ જ પસંદ કરે છે.

The good news is that Neha Kakkad is going to be a mother

થોડા દિવસ પેહલા નેહા કક્ક્ડ અને રોહનપ્રીત એક બીજા ના જીવનસાથી બની ગયા છે. તેઓની લગ્ન ની ચર્ચા ખુબ જ થઇ હતી. અને હવે તેઓ ની ચર્ચા ફરી થવા લાગી છે. નેહા કક્ક્ડ અને રોહનપ્રીતએ તેઓના ફેન્સ સાથે વાત શેર કરતા એક ફોટો પોતાના સોશ્યિલ મીડિયા પર શેર કર્યો છે. આ વાતને લઇને તેઓ ના ફેન્સ ખુબ જ ખુશ છે. અને એક વાર ફરી તેઓ ની ચર્ચા ફરી થવા લાગી છે.

 

View this post on Instagram

 

A post shared by Rohanpreet Singh (@rohanpreetsingh)

 

વધુ વાંચો: નેહા કક્કરની હનીમૂન તસ્વીરો , જોઈને તમારા પણ ઉડી જશે હોશ…

તેઓ થોડા દિવસ પેહલા જ લગ્ન ગ્રંથિથી જોડાયા છે. તેઓ એ ખુબ સારા ફોટોસ પોતાના સોશ્યિલ મીડિયા પર શેર કર્યા છે.અને તેઓ એક બીજા ને ખુબ જ પ્રેમ કરતા હોય તેવું પણ ઘણી વાર નજરે આવ્યું છે. તેઓ એક બીજા ની ખુબ જ કેર કરતા દેખાઈ છે.

નેહા કક્ક્ડએ તેઓના લગ્ન પેહલા એક સોન્ગ બહાર પાડ્યું હતું. Neha Da Viah નામનું સોન્ગ નેહા કક્ક્ડ એ તેઓ ના લગ્ન પેહલા જ રિલીઝ કર્યું હતું.

The good news is that Neha Kakkad is going to be a mother

નેહા કક્ક્ડ અને રોહનપ્રીત એ પોતાના ઇન્સ્ટાગ્રામ પર પોતાના ફેન્સ સાથે પોતાની ખુશખબરી શેર કરી છે. જેમાં દેખાઈ આવે છે કે નેહા કક્ક્ડ માતા બનવા જઈ રહી છે. જયારે રોહનપ્રીત નેહાને પાછળથી hug કરતા નજરે ચડે છે. નેહા કક્ક્ડ એ જયારે આ ફોટો શેર કર્યો ત્યારે રોહનપ્રીત એ કૉમન્ટમાં જણાવ્યું હતું કે, “Ab Toh Kuch Zyada Hi Khyaal Rakhna Parhega Nehuuuu 🙈🥰❤️😇”. તો આ પરથી દેખાઈ છે કે રોહનપ્રીત નેહા કક્ક્ડ ને ખુબ જ પ્રેમ કરે છે.

The good news is that Neha Kakkad is going to be a mother

વધુ વાંચો: કેમ વધી જાય છે લગ્ન થતા જ સ્ત્રીના સ્તન. જાણો ચોંકાવનારી વાત….

  • તમારો કિંમતી સમય આપીને વાંચવા બદલ આપનો ખુબ ખુબ આભાર.
  • તમારો અભિપ્રાય અમને કોમેન્ટ બોક્સ માં જરૂર થી બતાવો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here