NCB ની મુલાકાત લેવી પડશે આ 4 અભિનેત્રીઓને….

0
92

સૂત્ર ના આધારે NCB ની મુલાકાત લેવી પડશે અભિનેત્રીઓને..

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) દ્વારા ઉત્તરપૂર્વી દિલ્હી રમખાણોની તપાસ કરનારી કથિત બોલીવુડ-ડ્રગ નેક્સસ અને દિલ્હી પોલીસની તપાસ સાથે આરોપીઓની વ્હોટ્સએપ ચેટ્સ કેસોમાં મુખ્ય પુરાવા તરીકે બહાર આવી છે.

બુધવારે, અભિનેતાઓ દીપિકા પાદુકોણ, સારા અલી ખાન અને શ્રદ્ધા કપૂરને ડ્રગ્સ તપાસના કેસમાં એનસીબી દ્વારા સમન આપવામાં આવ્યું હતું. એક દિવસ અગાઉ, પાદુકોણના મેનેજર કરિશ્મા પ્રકાશ અને પ્રતિભા મેનેજમેન્ટ એજન્સીના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર, ધૂર્વ ચિત્ગોપેકરને ડ્રગ્સ પર ચર્ચા કરતી, વોટ્સએપ દ્વારા ચેટ કરવાના આધારે બોલાવવામાં આવ્યા હતા.

દીપિકા હાલ માં ગોવામાં શૂટ કરી રહી હતી. હાલમાં દીપિકા Karan Johar ની મૂવી મા કામ કરી રહી છે. દીપિકાનું નામે ડ્રગ્સ ની વાત માં બાર પડ્યું એની જાણ થતા કાલે તે જ સમયે મૂવી નું શૂટિંગ અટકાવીને આજે બપોરે 1:30 વાગે મુંબઈ પહોંચવા રાવણ થયી ગયી. આ વાત સાંભળતા જ રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ ટેન્શન માં આવી ગયા અને તરત રવાના થયા.

દીપિકા ની સામે કેસ નંબર : 14 અને 15 કેસ ઉપર NCBમાં ચર્ચા થશે. બીજી અભિનેત્રી ને એક જ કેસ લાગુ પડશે …

જાણીએ કઈ તારીખએ NCB માં જસે આ 4 અભિનેત્રી

  1. રકૂલ પ્રીત સિંહ   : 24 September
  2. સિમોન ખંબાતા  : 24 September
  3. દીપિકા પાદુકોણ : 25 September
  4. સારા ખાન         : 26 September
  5. શ્રદ્ધા કપૂર         : 26 September

વધુ વાંચો: દીપિકા પાદુકોણનું નામ આવ્યું ડ્રગ કેસમાં જાણીએ સુબ્રમણ્યન સ્વામીનું રિએક્શન, તેમને કહ્યું-દરેકની ધરપકડ કરો…

આ 4 અભિનેત્રી ની થશે પૂછતાછ, પૂછતાછ માં આપવા પડશે બધા જવાબ. દિપીકા પાદુકોણ ની કરિશ્મા જોડે વોટ્સએપ ચેટ દ્વારા ખુલાસો થયો છે. આ ઉપરાંત દીપિકા કોકો ની પાર્ટી માં પણ શામેલ હોવાથી તેના ઉપર 14 અને 15 એવા 2 કેસ થશે.

શ્રદ્ધા કપૂરજયા સાહા જોડે થી ડ્રગ્સ મંગાવતી હતી. જ્યારે સારા અલી ખાન અને રકુલ પ્રીત સિંહ બંને રિયા ચક્રવર્તી ના સંપર્ક માં હતી.

સિમોન ખંબતા એ ફૅશન ડિઝાઈનર હતી, અને એ પણ ડ્રગ્સની પાર્ટી કરતી હતી. આજે સિમોન અને રકુલ બંનેની થશે NCB માં પૂછતાછ.

હાલમાં મુંબઈ માં ઘણી બધી જગ્યા એ પોલીસે ની રેડ પડી રહી છે.

સિમોન ખંબાતા ની ડિમાન્ડ પુરી કરી રહી હતી બધી અભિનેત્રીઓ. જોકે તે અભિનેત્રી ન હતી. સિમોન Weed ને લઇ ને ચેટ કરી રહી હતી, ત્યારની ચેટ દ્વારા આ વાત બહાર આવી.

દિપીકાની ચેટમાં 28-10-2017 ની ચેટ જે કરિશ્મા જોડે થઇ હતી. આ chat NCB ના હાથ માં આવતા  September એ દીપિકા ની પૂછતાછ કરવામાં આવશે.

વધુ માહિતી માટે અમારી સાથે જોડાયેલા રહો…

  • તમારો કિંમતી સમય આપીને વાંચવા બદલ આપનો ખુબ ખુબ આભાર.
  • તમારો અભિપ્રાય અમને કોમેન્ટ બોક્સ માં જરૂર થી બતાવો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here