આ વિદેશી હોટ હિરોઈનો ભારતમાં આવીને દેશી બની, જાણો કોણ-કોણ છે તેમાં…..

બોલીવૂંડની હિરોઈનો આજે એટલી પ્રખ્યાત છે. કે તે હોલીવૂંડની ફિલ્મોમાં પણ કામ કરતી થઈ ગઈ છે. પરંતુ આજે આપણે વાત કરીશું અમુક એવી વિદેશી હિરોઈનો વીશે. જેઓ બોલીવૂંડમાં આવીને દેશી બની ગઈ. અને તેમને આજે પણ સરખી રીતે હિન્દી બોલતા નથી આવડતું. તેમ છતા લોકો તેની સુંદરતાને જોઈને ઘાયલ થઈ બેઠા છે. અને તે હિરોઈનોના ચાહકો પણ દિવસેને દિવસે વધતા જતા જોવા મળી રહ્યા છે. તો જોઈએ કોણ કોણ છે તે હિરોઈન જે વિદેશની છે પણ દેશી બની ગઈ છે.

નોરા ફતેહ

This foreign hot heroine came to India and became a native

નોરા ફતેહને તો આજે કોણ નથી ઓળખતું. આજકાલ દરેક ફિલ્મોમં તેનું આઈટમ સોન્ગ રાખવાનો જાણેકે ટ્રેન્ડ શરૂ થઈ ગયો છે.નોરાનો જન્મ કેનેડામાં થયો છે અને નોરા એક બેલી ડાન્સર છે. આપને જાણીને નવાઈ લગાશે કે નોરા ભારતની નથી કેનેડાની છે. તેમ છતા તે હવે પોતાને ભારતની રહેવાસી માને છે. મહત્વનું છે. દીલબર સોંગ દ્વારા નોરા ફતેહ ફેમસ થઈ હતી. અને આજે તેના કરોડો ચાહકો છે.

વધુ વાંચો: લગ્નના નવમાં જ દિવસે યુવતીને ઉપડ્યો પેટમાં દુખાવો, હકિકત જાણીને પતિના ઉડી ગયા હોશ…

નરગીસ ફકરી

This foreign hot heroine came to India and became a native

રોકસ્ટાર મૂવીમાં નરગીસ ફકરીએ ડેબ્યું કર્યું હતું, અ ત્યારબાદ તેણે અનેક આઈટમ સોંગ કર્યા સાથેજ તેણે ઘણા મૂવીમાં કામ પણ કર્યું છે. નરગીસ ફકરી અમેરિકાની મોડલ છે. અને અમેરિકન મોડલ શો માં તે વિજેતા પણ રહી ચુકી છે. સાથેજ તે કિંગ ફિશર કંપનીમાં પણ મોડલ રહી ચુકી છે. અને આજે પણ તેને હિન્દી બોલતા નતી આવડતું.

વધુ વાંચો: જંગલ ની વચોવચ અર્ધનગ્ન થઇ ને કરાવ્યુ ફોટોશૂટ, તસવીરો થઇ રહી છે વાયરલ.

જૈકલીન ફર્નાન્ડીસ

This foreign hot heroine came to India and became a native

જૈકલીન મૂળ શ્રીલંકાની રહેવાસી છે. અને તેણે રીતેષ દેશમુખ સાથે પ્રથમ ફિલ્મ કરી હતી. જોકે મર્ડર 2માં તે એટલી સફળ થઈ કે તેને ત્યારબાદ એક બાદ સુપરહીટ ફિલ્મો મળવા લાગી હતી. એક સમયે જૈકલીનનું ડાયરેક્ટર સાજીદ ખાન સાથે અફેર હતું . અને હાલ સૂત્રો દ્વારા એવી માહિતીઓ સામે આવી રહી છે. કે તેનું સલમાન ખાન સાથે અફેર ચાલી રહ્યું છે. જોકે મહત્વનું છે કે આજે પણ જૈકલીન હિન્દીમાં વાત નથી કરી શકતી.

કૈટરીના કેફ

This foreign hot heroine came to India and became a native

કૈટરીના કેફનો જન્મ તુર્કીમાં થયો હતો. અને તેના માતા પિતાએ તેને લંડનમાં ઉછેરી છે. જોકે કૈટરીનાએ પોતાના કરીયરની શરૂઆત તેલુંગુ અને મલાયાલમ ફિલ્મ દ્વારા કરી હતી. અને ત્યારબાદ તેણે બોલીવૂંડમાં બૂમ ફિલ્મ દ્વારા ડેબ્યું કર્યું હતું. આજે પણ કેટરીના કરોડો ચાહકો છે. પરંતુ તેને આજે પણ તેને હિન્દી બોલતા નથી ફાવતું.

વધુ વાંચો: ભારતમાં 62 ટકા મહિલા એપ્સનો ઉપયોગ સેક્સ ટેક્સ્ટ મેસેજ કરવા કરે છે. ચોંકાવનારો ખુલાસો

સની લીયોની

This foreign hot heroine came to India and became a native

સનીલીયોની મૂળ ભારતની છે. પરંતુ તે કેનેડામાં રહેતી હતી. અને તે એક સમયે ફેમસ પોર્ન સ્ટાર હતી. પરંતુ હાલ તે પોર્ન ફિલ્મો છોડીને બોલીવૂંડમાં કામ કરે છે. અને આજે તેના પણ કોરોડો ચાહકો છે. જોકે આજે પણ સની લીયનોની હિન્દી બોલતા નથી આવડતું.

  • તમારો કિંમતી સમય આપીને વાંચવા બદલ આપનો ખુબ ખુબ આભાર.
  • તમારો અભિપ્રાય અમને કોમેન્ટ બોક્સ માં જરૂર થી બતાવો.
Previous articleપોર્ન વિડિઓમાં પતિને દેખાઈ પોતાની પત્ની પછી જે થયું જોવો……
Next articleસ્ત્રીઓ ને માસિક ના શ્રાપ ની સાથોસાથ મળ્યું હતું આ અનોખું વરદાન,૯૯ ટકા પુરુષો છે આ વાત થી અજાણ, જાણો શું….