આ મહિલા કમાઈ છે એક દિવસ ના 5 લાખ રૂપિયા. જાણો એવું તો શું કરે છે???

પેટની ભૂખ ભરવા માટે માણસ કોઈપણ કામ કરવા માટે મજબૂર થતો હોય છે. સોશિયલ મીડિયા પર અવારનવાર કેટલીક આશ્વર્યજનક જાણકારીઓ સામે આવતી હોય છે ત્યારે હાલમાં પણ આવી જ એક જાણકારી સામે આવી રહી છે. ઈગ્લેન્ડની મહિલાએ ઘર ચલાવવા માટે તેમજ 4 સંતાનોનું ગુજરાન ચલાવવા માટે એવું કામ શરૂ કર્યું છે કે, જેનાથી તે મિનિટના પાંચ પાઉન્ટ એટલે કે, 500 રૂપિયાની કમાણી કરી રહી છે.

આની માટે મહિલાએ પોતાની જૂની નોકરી છોડવી પડી છે. ઇંગ્લેન્ડમાં આવેલ યોર્ક (York) શહેરમાં રહેતી 32 વર્ષની જેસિકા શૉ ને કુલ 4 સંતાનો છે કે, જેમાં બે છોકરા તેમજ બે છોકરી છે. બાળકોની ઉંમર 4 વર્ષથી લઈને 15 વર્ષ સુધીની રહેલી છે. આની પહેલા જેસિકા બાર મેઇડ તથા બાળકોની દેખરેખનું કામ કરી રહી હતી.જેથી તેણી એટલી કમાણી કરી શકતી ન હતી કે, જેનાથી તે પોતાના ચારેય બાળકોનું ધ્યાન રાખી શકે. અનેકવાર એવું થતું હતું કે, બાળકોને સાંજનું ભોજન પણ મળતું ન હતું. જેસિકા બાળકોને નવા કપડાં તથા સારા રમકડાં પણ અપાવી શકતી ન હતી.

ઇંગ્લેન્ડમાં કોરોના વાયરસને કારણે જ્યારે લૉકડાઉન થયું ત્યારે જેસિકાને ઑનલાઇન ડેટિંગ તથા વેબકેમ ફ્લર્ટિંગ અંગે જાણકારી મળી હતી. જેસિકાએ આ અંગે ઇન્ટરનેટ પર સર્ચ કર્યું હતું. ત્યારબાદ વેબકેમના માધ્યમથી ઇન્ટરનેટ પર અજાણ્યા લોકોની સાથે મજા કરાવતી વાતો કરવાની શરૂઆત કરી હતી.

વધુ વાંચો: કેમ વધી જાય છે લગ્ન થતા જ સ્ત્રીના સ્તન. જાણો ચોંકાવનારી વાત….

ધીરે-ધીરે જેસિકા વધુ કમાણી કરવાં લાગી હતી. જેસિકાએ એક મિનિટના પાંચ પાઉન્ડ એટલે કે, કુલ 500 રૂપિયા ફી લેવાની શરૂઆત કરી હતી. તેણીએ મહિલાઓ તથા પુરુષો સાથે કામુક વાતો કરવાની શરૂ કરી હતી. આની સાથે જ પરિણીત લોકો પણ તેની સાથે જોડાવા લાગ્યા હતા.

અનેક યુવાનો પણ તેણીની સેવા સાથે જોડાયા છે. ત્યારબાદ જેસિકાએ પોતાનું જૂનું કામ છોડી દીધું હતું. સારી કમાણી કરવાને લીધે તેણી પોતાના બાળકોનું પણ સારી રીતે ધ્યાન રાખવા લાગી હતી. તેમને ફરવા માટે બહાર લઈ જતી હતી તેમજ સારી-સારી ભેટ પણ આપતી હતી.

જેસિકાની કમાણી: જેસિકા જણાવે છે કે, હવે આ મારો વ્યવસાય બની ગયો છે. અનેક રાત એવી પણ હોય છે કે, જ્યારે હું 1,000 પાઉન્ડની કમાણી કરી લઉં છું. ઘણીવાર તો હું ફક્ત એક જ રાતમાં 5,000 પાઉન્ડની કમાણી કરી લઉં છું. લોકો મારા વિશે કોઈપણ અભિપ્રાય રાખી શકે છે.

વધુ વાંચો: કોન્ડોમનો યોગ્ય રીતે ઉપયોગ કેવી રીતે કરવો?

હું આ કામ મારા પરિવાર માટે કરી રહી છું. હું કંઈ જ ખોટું નથી કરી રહી. આ તમામ એક કોમ્પ્યુટર સ્ક્રિન સામે થાય છે, એ પણ ત્યારે જ્યારે મારા બાળકો ઊંઘી જાય છે. હું મારા બાળકોને પહેલેથી જ ખુબ સારી જિંદગી આપવા માટે આવું કરી રહી છું.

નોકરી કરતાં હોવાં છતાં બાળકોનું સારી રીતે પાલન-પોષણ કરી શકતી ન હતી. હું સિંગલ પેરન્ટ હોવાને કારણે બધું એકલા હાથે કરવું પડે છે. તેણી પોતાના પરિવાર માટે કંઈ પણ કરી શકે છે. હું આને એક નોકરી જ સમજું છું. કારણ કે, તેનાથી હું મારા બાળકોના સારા ભવિષ્ય અંગે વિચારી શકુ છું. હું અત્યારે આવું એની માટે કરી રહી છું કે, જેનાથી મારી દીકરીઓએ મોટા થઈને ભવિષ્યમાં આવું કંઈ ન કરવું પડે.

વધુ વાંચો: દિલીપ જોશી ઉર્ફે જેઠાલાલનો આ ફની વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે…

  • તમારો કિંમતી સમય આપીને વાંચવા બદલ આપનો ખુબ ખુબ આભાર.
  • તમારો અભિપ્રાય અમને કોમેન્ટ બોક્સ માં જરૂર થી બતાવો.