ચીન સામે ચાલી રહેલા તણાવ અંગે બોલાવેલી સર્વપક્ષીય બેઠક સમાપ્ત. વડાપ્રધાન મોદીનું નિવેદન : દેશના લોકોની હિમ્મત નો સંદેશો દુનિયા જોશે. જેને કોઈ રોકાતું કે ટોકતું નહોતું તેમને હવે આપણે અટકાવીએ છીએ.
વડાપ્રધાન મોદીએ બેઠક પૂર્ણ કરીને દેશવાસીઓને સંબોધન કર્યું હતું કે આપણા દેશની સેનાએ સુસજ્જ છે. દુશ્મનોને જવાબ આપવાના પણ સક્ષમ છે. તેમજ સેનાની સુરક્ષા કરવા માટે પણ અડગ છે. દેશે ડિપ્લોમેટિક માધ્યમોથી ચીનને સ્પષ્ટ સંદેશો પહોંચાડી દીધો છે. ભારત શાંતિ અને મિત્રતા ચાહે છે. પણ પોતાના સ્વાભિમાનના ભોગે નહિ. સેના એ એમના સ્તર પર આવી કોઈ પણ પરિસ્થિતિ ને પહોંચી વળવા માટે ઉચિત પગલાં લેવાની છૂટ આપી દીધી છે.

[નવી દિલ્લી] :

પુરી દુનિયા માં કોરોના વહેંચી ચીન મંદી અને આંતરિક મુદ્દા સાથે લડી રહ્યો છે.તાઇવાન અને હોંગકોંગ બગાવતી તેવરને અપનાવીને બેઠા છે. ચીનને સૌથી વધુ ડર લોકતંત્ર થી લાગે છે. તેવામાં આપણા દેશની જનતાનું ધ્યાન ભટકાવવામાં તે યુદ્ધ જેવા માહોલ ઉભા કરી રહ્યું છે. પોતાની વિસ્તારવાદી નીતિને ચાલતા ચીન આંતરરાષ્ટ્રીય સમુદાય માં ઘણા ખરા વિરોધ સામે ટકી રહ્યો છે.

આંતરિક સંઘર્ષ :

ચીન પહેલા થી જ પોતાના ઘરેલુ મુદ્દા પર સંઘર્ષ કરી રહ્યો છે. ચીન હજુ પણ તિબેટ પર પોતાના દાવાથી વૈદ્ય બનાવવાની લડાઈ લડી રહ્યું છે. બહારના મંગોલિયાની ફરીથી એકીકરણ ની હિમાયત કરી રહ્યું છે. તદુપરાંત, ચીની સૈનિક શિનજીયાંગ માં ઉઇગર મુસ્લિમોના અભિયોજન માં લાગેલ છે.અને એવું પણ કહેવાય છે કે બીજિંગ માં કોરોના વાયરસ ની બીજી લહેરનું પણ ખતરો છે.

  • તમારો કિંમતી સમય આપીને વાંચવા બદલ આપનો ખુબ ખુબ આભાર.
  • તમારો અભિપ્રાય અમને કોમેન્ટ બોક્સ માં જરૂર થી બતાવો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here