કેન્દ્ર સરકાર દ્વારા હમણાં તાજેતરમાં લોકડાઉન માં વધારો કરી ને 31 મે સુધી કરી દીધું છે. ત્યાર પછી વિજયભાઈ રૂપાણી સાથે હાઈ લેવલ કમિટીના બેઠક મળી તેમાં થોડી છૂટછાટ કરવાનું નક્કી કર્યું હતું. ધંધા – નોકરી બંધ હોવાના કારણે ઘણા બધા લોકો ફસાયા હતા. ત્યારે હવે નોકરી – ધંધા માં થોડી છૂટછાટ આપવામાં આવી છે.

એક શહેરમાંથી બીજા શહેરમાં જવા માટે પણ હવે થોડી છૂટછાટ આપવામાં આવી છે. ગુજરાત સરકારે લોકડાઉન 4 માં અનેક છૂટછાટ આપી છે. જેને લઇ ને સોમવારે સાંજે સરકારે ગાઇડલાઇન જાહેર કરી. વિજયભાઈ રૂપાણીએ જાહેરાત કરતા જણાવ્યું હતું કે , પોતાનું વાહન કે ટેક્ષી લઈને લોકો એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જઈ શકાશે.

આ ઉપરાંત એસટી બસોને પણ શરૂ કરી દેવામાં આવી છે. હવે એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જવું ખુબજ સેહલું થયું છે.

  • તમારો કિંમતી સમય આપીને વાંચવા બદલ આપનો ખુબ ખુબ આભાર.
  • તમારો અભિપ્રાય અમને કોમેન્ટ બોક્સ માં જરૂર થી બતાવો.

અમારા નવા બ્લોગ માટે :-

અવનવી ગેમ્સ અને નવી નવી એપ્લિકેશન ડાઉન્લોઅડ કરવા માટે અહીં આપેલી લિંક પર ક્લિક કરો.

APKMODES.com

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here