કેમ વધી જાય છે લગ્ન થતા જ સ્ત્રીના સ્તન. જાણો ચોંકાવનારી વાત….

0
357

હાલમાં એક એવી જાણકારી સામે આવી રહી છે કે, જેને જાણીને તમને ખુબ નવાઈ લાગશે. સ્તન એ સ્ત્રીઓના શરીરનો ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ છે. સ્તન જેટલા સંવેદનશીલ તથા ખુબ મોટા હોય છે. આ માટે જ પુરુષો આવી મહિલાઓને શોધતાં હોય છે.

આપને જણાવી દઈએ કે, ધૂમ્રપાન કરતી ન હોય એવી મહિલાઓના સ્તન ધૂમ્રપાન કરતી મહિલાઓના સ્તન કરતા ખુબ મોટા હોય છે. તમને લાગે છે કે, તમારી સૌથી શ્રેષ્ઠ મિલ્કત છે તેની કાળજી બાબતે તમે કદાચ એક કે બે વાતો જાણતા હો પણ શું તમે ખરેખર એના વિશે જાણો છો કે, ઓક્ટોબર મહિનાને આપણે બ્રેસ્ટ કેન્સર મહિના તરીકે ઉજવીએ છીએ.

woman's breasts

આ તમારા સ્તન વિશે વિચારવાનો તેમજ જાણવા માટેનો શ્રેષ્ઠ સમય છે. પુરુષોને આકર્ષિત કરતી મહિલાઓનાં સ્તનોનું વજન અંદાજે 500 ગ્રામ હોય છે. આ વજન મહિલાઓની ચરબીના કુલ 4% હોય છે. આ વજન સરેરાશ નોંધવામાં આવ્યું છે કારણ કે, તે મહિલાના સોદા અનુસાર વધારો-ઘટાડો કરી શકે છે.

વધુ વાંચો: તારક મેહતાના નવા અંજલિભાભીએ શેર કરી હોટ તસ્વીર. જોતા જ તમે કઈ દેશો આ અંજલિભાભી ના હોય…

મહિલાઓનું ડાબુ સ્તન તેના જમણા સ્તન કરતા મોટું હોય છે. લગ્ન કર્યાં બાદ છોકરીઓના ખાનગી ભાગોમાં વધારો થવો એ તેમના પતિ સાથેના શારીરિક સંબંધનું કારણ હોય શકે છે. જો કે, હજુ સુધી વિજ્ઞાન આની પુષ્ટિ કરી શક્યું નથી. આવી પરિસ્થિતિમાં થોડા વર્ષો અગાઉ મહિલાઓ અંગે વિશેષ સર્વે કરવામાં આવ્યો હતો.

woman's breasts

જેમાં મહિલાઓને લગ્ન કર્યાં બાદ પોતાનાં અંગમાં વધારો થવાનું કારણ તથા તેમની જીવનશૈલી જણાવવામાં આવી હતી. કેટલીક છોકરીઓ તેમના લગ્ન પહેલાં ડાયેટિંગ તથા કસરત શરૂ કરે છે કે, જેથી લગ્નના દિવસે તેમની આકૃતિ શ્રેષ્ઠ દેખાશે. તમે ક્યારેય એવું જોયું છે કે, પાતળી દેખાતી છોકરીઓ પણ લગ્ન કર્યાં બાદ તરત જ ચરબી મેળવવી શરૂ કરે છે જેથી છોકરીના સ્તનો મોટા થાય છે.

વધુ વાંચો: જો તમે સ્ત્રી ના આ અંગ ને અડી જશો ને તો તમે ધનવાન થઇ જશો…

શરીરનાં વજનમાં વધારો થવો એની અસર સ્તનો પર પણ થાય છે તેમજ એમાં વૃદ્ધિ થાય છે. યૌન સંબંધ પણ સ્તનોની વૃદ્ધિનું અગત્યનું કારણ છે. સંભોગ કરતાં પહેલા જે ક્રીડા કરવામાં આવે છે એનાથી સ્તનોના કદમાં વધારો થાય છે. શારીરિક ક્રીડા કરવાથી સ્તનની નસો ફૂલી જવાંથી એમા સોજા આવી શકે છે. જેને કારણે સ્તન મોટા દેખાય છે.

woman's breasts

તમારા સ્તનોના આકારમાં બદલાવ દેખાય કે, એમાં દબાવવાથી ગાંઠ હોય એવું લાગે તો રાહ જોયા વિના તરત તમારા ડૉક્ટરનો સંપર્ક કરવો. જે મહિલાઓ ખાવાની શોખીન હોય તેમજ વ્યાયામ ન કરતી હોય એવી મહિલાઓ માટે ચરબી વાળો ખોરાક પણ એક કારણ બની શકે છે.

woman's breasts

જેથી તેમના શરીર તથા સ્તનોના કદમાં વધારો થાય છે. તમે જોયુ હશે કે, જે મહિલાઓ વ્યાયામથી વજન ઘટાડે છે. એમના સ્તનો પણ વ્યાયામથી ઘટવા લાગે છે તો આ થોડા કારણો છે. જેથી સ્ત્રીઓના સ્તનોના કદમા અચાનક વધારો થવાં લાગે છે.

  • તમારો કિંમતી સમય આપીને વાંચવા બદલ આપનો ખુબ ખુબ આભાર.
  • તમારો અભિપ્રાય અમને કોમેન્ટ બોક્સ માં જરૂર થી બતાવો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here