હાલ દેશમાં ચાલી રહેલી કોરોનાની મહામારીના લીધે લોકોની જિંદગીમાં ઘણી મોટી અસર થતી જોવા મળે છે. કોરોનાના લીધે ઘણા લોકો બેરોજગાર પણ થઇ રહ્યા છે. અને ઘણા લોકોનું કામ ઘરે થી પણ થઇ શકે તેમ હતું. તો ઘણી બધી કંપની બંધ થઇ હતી, અને તેઓએ તેઓના ત્યાં કામ કરતા લોકોને ઘરે થી કામ કરવા માટે કહીંયુ હતું. પરંતુ હવે ઘણી બધી કંપની ચાલુ થવા લાગી છે.
કોરોનાની મહામારીના લીધે ઘરે થી કામ કરતા લોકોને ઘણું બધું લમ્બો સમય સુધી બેસવાનું થતું હતું. આના લીધે ઘણી બધી તકલીફ પણ થાય છે. હાલમાં બ્રિટીશ જર્નલ ઓફ સ્પોર્ટસ મેડિસિને આ સંબંધમાં એક મહત્વનો ખુલાસો કર્યો છે.
એક રિસેર્ચમાં આ બાબતને લઇને સર્વે કરવામાં આવ્યો છે. અને તેમાં ઘણો મોટો ચોંકાવનારો ખુલાસો થયો છે. ખુબ જ લમ્બો સમય બેસવાથી શરીરમાં ઘણા બધા ચેન્જીસ આવે છે. લમ્બો સમય બેસવાના લીધે લોકો નું શરીર કામ કરતુ ધીરે ધીરે ઓછું થઇ જાય છે. અને આના લીધે તમે કામ પણ સરખું નથી કરી શકતા.
એક રિસર્ચમાં હજારોની સંખ્યામાં લોકોની રોજની ગતિવિધીઓ પર અભ્યાસ કરવામાં આવ્યો. ત્યારે શોધકર્તાઓને સામે આવ્યું કે એવા લોકો જે દિવસભર નિષ્ક્રીય રહે છે તેમની યુવા અવસ્થામાં મૃત્યુ થવાની આશંકા વધુ રહેલી છે. સાથે જ લોકો જો થોડી પણ મૂવમેન્ટ કરે તો તે શક્યતાને ખાસ્સી ઓછી પણ કરી શકાય છે.
50 હજાર લોકો પર રિસર્ચ કરાયું.
શોધકર્તાઓએ યુરોપ, અમેરિકામાં રહેનારા લગભગ 50 હજાર લોકો પર રિસર્ચ કર્યુ. તેનું પરિણામ આવ્યું કે જો લોકો 10 મિનિટ્સ આસપાસ હળવી કસરતો અથવા તો ઝડપથી ચાલી લે તો પણ લાંબા સમય સુધી બેસવાના દુષ્પ્રભાવને ટાળી શકાય છે. તે જ લોકો જો 35 મિનિટસ સુધી તેજ કસરતો કરે તો તેઓ દુષ્પ્રભાવથી બચી શકે છે પછી ભલે ચાહે ગમે તેટલા કલાકો બેસીને તેઓ કામ કરે. (Source: tv9gujarati.com)
માટે દોસ્તો લમ્બો સમય સુધી બેસી ન રેહવું. થોડો ટાઈમ થાય એટલે થોડું ચાલી લેવું જોએ. અને સવારે વેલા ઉઠીને કસરત કરવાથી તમારો આખો દિવસ સારો જાય છે.
વધુ વાંચો: કોન્ડોમનો યોગ્ય રીતે ઉપયોગ કેવી રીતે કરવો?
વધુ વાંચો: કેમ વધી જાય છે લગ્ન થતા જ સ્ત્રીના સ્તન. જાણો ચોંકાવનારી વાત….
વધુ વાંચો: સાસુને પુત્રવધૂએ સસરાના બિઝનેસ પાર્ટનર સાથે એવી હાલતમાં જોઇ કે સાસુએ કપડા પહેર્યા વગર જ….
-
તમારો કિંમતી સમય આપીને વાંચવા બદલ આપનો ખુબ ખુબ આભાર.
-
તમારો અભિપ્રાય અમને કોમેન્ટ બોક્સ માં જરૂર થી બતાવો.