આપણે જાણીએ છીએ તેમ કોઈ પણ સારા હોદા પર પહોંચતા પેહલા આપણે તેની પાછળ ઘણી બધી મેહનત કરવી પડતી હોઈ છે. અને આ વાત આપણે સૌ જાણીએ જ છીએ. તેવી રીતે આપણી ફિલ્મ દુનિયા પર રાજ કરતા અભિનેતા અને અભિનેત્રી એ પણ આ કામ ને પાર પાડવા માટે પોતે તેમની શરૂઆત ની મેહનત માં જે કામ કરયા છે તે જાણી ને તમે પણ દંગ રહી જશો. તો ચાલો જાણીએ……
Sunny Leone
Sunny Leone એ ફિલ્મ માં એકટિંગ કરતા પેહલા તેઓ એક એડલ્ટ સ્ટાર પણ રહી ચુકી છે અને તે કામ કરતા પેહલા તેઓ એક સામાન્ય અને નાની બેકરી માં પણ કામ કરી ચૂકયા છે. અને હાલ તેઓ ઘણા બધા મૂવી માં કામ કરી ચુકી છે અને તેઓ લોકો માં દિલ પર રાજ કરી રહી છે.
Sonakshi Sinha
Sonakshi Sinha ફિલ્મ જગત માં આવતા પેહલા ડ્રેસ ડિઝાઈનર નું કામ કરી ચુકી છે. તેઓ પોતે જાણીતા એવા ફિલ્મ સ્ટાર શત્રુઘ્ન સિંહા ની દીકરી હોવા છતાં પણ સામાન્ય એવું કામ તેઓ કરી ચૂકયા છે. Sonakshi Sinha એ દબંગ મૂવી માં પોતાની ભૂમિકા ભજવી ને ફિલ્મ જગત માં પોતાનું એક આગવું નામ બનાવ્યુ છે.
Nawazuddin Siddiqui
Nawazuddin Siddiqui એ પોતે ઘણી મેહનત કરી ને પોતાની એક અલગ ઓળખ બનાવી છે. તેઓ ના જીવન પર થી આપણે સૌ ને ઘણું બધું જાણવા અને શીખવા મળે છે. તેઓ પોતે દિલ્હી માં ચોકીદાર ની નોકરી કરી ચૂકયા છે અને એ એક સામાન્ય દુકાન પર નોકરી પણ કરી ચૂકયા છે. તેઓ હાલ ફિલ્મ જગત માં પોતાની ખુબજ આગવી ઓળખ બનાવી રહ્યા છે. અને તેઓ માં આ જગત માં ઘણા બધા મિત્રો અને તેમને ચાહવા વાળા આજે ખૂબ જ મોટા પ્રમાણ માં જોવા મળે છે.
Akshay Kumar
Akshay Kumar એ પોતે ઘણી બધી મેહનત કરી ને આ ફિલ્મ જગત માં આવ્યા છે અને તેઓ ટાઈમ ના એકદમ પરફેક્ટ મેન છે. તેઓ પોતે આ ફિલ્મ દુનિયા માં આવતા પેહલા તેઓ બેન્કોક માં વેઇટર ની નોકરી કરતા હતા. અને આજે આપણે જોઈ છીએ કે તેઓ આજે આખી ફિલ્મ દુનિયા માં રાજ કરતા જોવા મળે છે.
Kiara Advani
Kiara Advani પોતે M.S.Dhoni : The Untold Story ફિલ્મ પર તેઓએ પેલી ભૂમિકા ભજવ્યા બાદ તેઓ ફિલ્મ જગત માં આવ્યા હતા અને તેઓ એ એક થી એક ચડિયાતી ફિલ્મ કરી ને ફિલ્મ દુનિયા પર પૂરો હક મેળવી ચુક્યા છે. પરંતુ તેઓ ફિલ્મ જગત માં આવતા પેહલા એક પ્રાયમરી શાળા માં નાના-નાના બાળકો ને ભણાવાનું કામ કરી ચુક્યા છે.
-
તમારો કિંમતી સમય આપીને વાંચવા બદલ આપનો ખુબ ખુબ આભાર.
-
તમારો અભિપ્રાય અમને કોમેન્ટ બોક્સ માં જરૂર થી બતાવો.